• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા તાલુકાના લજાઈ ગામ ખાતે આવેલ જોગ આશ્રમે ગુરુપૂર્ણિમાની ઉજવણી તારીખ ૧૩-૭-૨૦૨૨ ને બુધવારના રોજ ધામધૂમથી કરાશે*

ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામે આવે આવેલ પરમ પૂજ્ય 1008 ધ્યાનશંકર મુક્તિ નારાયણ બાપુ જોગ બાપુ ના જોગ આશ્રમે ગુરુપૂર્ણિમાની ઉજવણી તારીખ 13 7 2022 બુધવારના રોજ ધામધૂમથી કરાશે સવારે ગુરુ પૂજા તથા સાંજે આરતી થશે નકલંક સંપુટ મંડળ દ્વારા રામાયણના પાઠ તથા ધૂન કીર્તન કરાશે સાંજે મહાપ્રસાદ યોજાશે જોગ આશ્રમ સમિતિ દ્વારા ગુરુ ભક્તોને ગુરુપૂર્ણિમા ઉત્સવમાં ધર્મ લાભ લેવા નિમંત્રણ છે

 

Related posts

*જામનગર જિલ્લાના મોટી બાણુઞર પાસે રાધિકા હોટલ ના કમ્પાઉન્ડ માં મોકડિલ નો કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI:મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ની સેવા ને રૂબરૂ મુલાકાત લઈ બિરદાવતા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા તથા નાયબ કલેક્ટર શ્રી પરમાર સાહેબ*

editor

*હડીયાણા ના કુમારી શિવાની અગ્રાવત એ પ્રથમ વખત કર્યું મતદાન*

Hello Morbi

Leave a Comment