• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

 *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ભારે વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જશે*. 

 *બપોરે ૧:૩૦ વાગ્યે હવાઇ માર્ગે મુખ્યમંત્રીશ્રી રવાના થશે*.

 *મુખ્યમંત્રીશ્રી બોડેલી, રાજપીપળા અને નવસારીના વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કરશે*.

 *શ્રી ભૂપેન્દ્ર પટેલ આ વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોની જાત મુલાકાત લઇ સ્થળ પરની વિગતો મેળવશે અને જિલ્લા વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડશે*.

Related posts

*HELLO MORBI: મોરબી: દારૂના ગુનામાં છેલ્લા છએક માસથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

editor

*HELLO MORBI:ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ-ગાંધીનગર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ*

editor

*મોરબી નગરપાલિકાના આરોગ્ય સમિતિ ચેરમેન આસિફ રહીમભાઈ ગાલબ તહેવારો નિમિત્તે પ્રજા હિત કાર્ય કયું!*

Hello Morbi

Leave a Comment