• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા ખાતે રઘુવંશી સમાજ દ્વારા કાર્યક્રમનો ત્રિવેણી સંગમ યોજાયો*

અહેવાલ : નૈમિષ સેજપાલટંકારામાં રઘુવંશી સમાજ દ્વારા કાર્યક્રમનો ત્રિવેણી સંગમ યોજાયો

ટંકારામાં તારીખ 10 અને રવિવારના રોજ લોહાણા મહાજન સંચાલિત રઘુવંશી યુવક મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં સરસ્વતી સન્માન સમારંભ ,સમાજ શ્રેષ્ઠ તેઓનું સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયેલ હતો આમ કાર્યક્રમનો ત્રિવેણી સંગમ થયો હતો .જેમાં વિદ્યાર્થીઓને ઘણા બધા પુરસ્કારો અપાયા હતા અને સમાજ શ્રેષ્ઠિઓનું ચાલો ઓઢાડી સન્માન કરાયું હતું. નાના ભૂલકાઓ એ ડાન્સ વકૃત્વ જેવી કલાઓ દર્શાવી હતી આ તકે રઘુવંશી ક્રાંતિ મંચના કેન્દ્રીય અધ્યક્ષ ડો ધર્મેશ ઠક્કર અને વાકાનેર ના પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણી ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી ટંકારા મહાજન દ્વારા જીતુભાઈ નું અદકેરુ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ રઘુવંશી ક્રાંતિ મંચના મહેશભાઈ નગદીયા, મુન્નાભાઈ ઠક્કર, સોનલબેન વસાણી ,મેહુલભાઈ નથવાણી ,મોરબી લોહાણા મહાજન ,રાજકોટ મહાજન અગ્રણી હસુભાઈ ભગદેવ ,મયંક ભાઈ પાઉ,વાંકાનેર થી વિનુભાઈ કટારીયા તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અંતે બધાએ સાથે નાત જમણ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું

Related posts

*HELLO MORBI: વાવાઝોડાના સંદર્ભે મોરબી સીરામીક એસોસિએશન દ્વારા લેવાયો અગત્યનો નિર્ણય*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના ચેરમેન શ્રીનરેશભાઈ પટેલ ના 𝟔𝟏 મા જન્મદિવસ નિમિત્તે ગુજરાત અને ગુજરાત બહાર 𝟔𝟓 થી વધારે જગ્યા એ બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન*

editor

*HELLO MORBI: ભાજપના નેતા જેપી નડાએ સીઆર પાટીલ અને ભુપેન્દ્રભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો*

Hello Morbi

Leave a Comment