• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા: આર્ય સમાજની યુવા પાંખ દ્વારા હાલ લંપીવાયરસના આગમચેતી પગલા રૂપે શેરી ગલીઓમાં ફરતી ગાયોને ઔષધીયુક્ત લાડુ ખવડાવાયા*અહેવાલ અને તસવીર નૈમિષ સેજપાલ ટંકારા*

ટંકારા: *ટંકારાના આર્યવીરો* દ્વારા ગાયોમાં એક વિશેષ *(લંપી વાયરસ)* પ્રકારનો રોગ અત્યારે વિશ્વ મહમારી તરીકે જોવા મળી રહ્યો છે ત્યારે *ગાય માતાના રક્ષણ* માટે આર્ય સમાજ ટંકારાની યુવા પાખ આર્યવીર દળ ટંકારા દ્વારા ટંકારાની શેરીઓને ગલીઓમાં રોગથી પીડિત અને રોગ ન આવે તે માટે *ઔષધીય યુક્ત લાડુ* બનાવી ગાયોને ખવડાવવામાં આવ્યા જેથી કરીને ગાયોના જીવન બચાવી શકાય આજે દિવસેને દિવસે અસંખ્ય ગાયોના મૃત્યુ થઈ રહ્યા છે તેને બચાવવા માટે આર્યવીર દળ ટંકારા રાત્રે પૂરા ટંકારામાં ફરીને બધી જ ગાયોને ઔષધીયુક્ત લાડુ ખવડાવવામાં આવ્યા છે

Related posts

*મોરબી સીટી ટ્રાફિક શાખા એ ડિવિઝન પોલીસ ના જીલુભાઇ ટ્રાફિક સેન્સ વાહનચાલકો ને સતત પૂરું પાડી રહ્યા છે*

Hello Morbi

*મોરબી : વ્હિસ્કી, જીનના 53000 હજારના મુદ્દામાલ સાથે બે ઝડપાયા*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જીલ્લામાં “સ્કુલ વાન સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ” અંગે કડક કાર્યવાહી કરતી મોરબી પોલીસ*

editor

Leave a Comment