• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેર નગરપાલિકાનુ તાત્કાલિક અસરથી વિસર્જન કરાયું વહીવટદાર તરીકે મામલતદાર વાંકાનેર નિમણૂક કરાય*

*રાજ્ય સરકારે ગુજરાત નગરપાલિકા અધિનિયમથી નગરપાલિકાઓ માટે નિહિત્ત ફરજો બજાવવામાં નિષ્ફળ અને અસમર્થ રહેલી વાંકાનેર નગરપાલિકાનું તાત્કાલિક અસરથી વિસર્જન કર્યું છે.*

 

*રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે આ નગરપાલિકાની કામગીરી સુચારુ રૂપે ચાલુ રહે તે હેતુસર નગરપાલિકાના વહિવટદાર તરીકે મામલતદાર વાંકાનેરની નિમણૂંક કરી છે.*

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી તાલુકાના લીલાપરથી નવાગામ જવાના રસ્તે આવેલ પતરાવાળી દુકાનમાંથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી એસઓજી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: 𝐏𝐌 𝐒𝐇𝐑𝐈 હડીયાણા કન્યા શાળામાં ડોક્ટર દિવસની ઉજવણી*

editor

*મોરબી ના ધારાસભ્ય શ્રી બ્રિજેશ મેરજા ના કાકા નું દુઃખદ અવસાન*

Hello Morbi

Leave a Comment