• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શ્રદ્ધેય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની શુભેચ્છા મુલાકાતે મોરબી પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા*

સ્વતંત્રતાના 75 વર્ષ થાય *આઝાદીના અમૃત મહોત્સવ* અંતર્ગત માનનીય પ્રધાનમંત્રીશ્રીના આહવાન *હર ઘર તિરંગા* અન્વયે

 

₹મોરબી પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાએ આજે 08.08.22 ના રોજ દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી મોદીજીની શુભેચ્છા મુલાકાત લઈ અભિનંદન તથા શુભકામનાઓ પાઠવી હતી.

 

માનનીય પ્રધાનમંત્રીશ્રીની મુલાકાત સાથે સાથે શ્રી કાંતિભાઈ અમૃતિયાએ નવી દિલ્હી ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ માન. શ્રી આર પાટીલ સાહેબ તેમજ માનનીય કેન્દ્રિય મંત્રીશ્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીજી ની પણ શુભેચ્છા મુલાકાત કરી હતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સાઈબર સેફ્ટી વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI NEWS:જીવનદર્શન* *પરોપકારથી નિજાનંદ માણી સતત પ્રેરણાદાયી સેવાકાર્યો કરતા હારિજના શ્રી અંબાલાલ નરભેરામભાઈ અખાણી ઠક્કર*

editor

*HELLO MORBI: મોરબી સીટી બી ડિવિઝન વિસ્તારમાં થયેલ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલથી મોરબી ક્રાઈમ બ્રાન્ચ*

editor

Leave a Comment