• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગરના જાંબુડા પાટીયા પાસે ઉમા વિદ્યા સ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો*

રિપોર્ટર::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ.હડિયાણા…………….

આજ રોજ જામનગર જિલ્લા અને તાલુકાના જાંબુડા પાટિયા પાસે શ્રી ઉમા વિધા સંકુલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો…………………

 

આ કાર્યક્રમ ના મુખ્ય અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા પચાયત ના પ્રમુખશ્રી ધરમસીભાઈ ચનીયારા ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી ને કાર્યક્રમ ને ખૂલ્લો મુકવામાં આવેલ. આ કાર્યક્રમ માં “”આઝાદી કા અમૃત મહોત્સવ””

અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો.પર નૃત્ય.. પ્રેરક નાટકો.. કૌશલ્યબદ્ધ પીરામીડો..વિદ્યાર્થીઓ અને વાલીઓ અને અન્ય સાથે રક્ષા બંધન જેવા કાર્યક્રમો રજૂ કર્યા હતા. અને કાર્યક્રમ માં મહેમાનો માં નદલાલભાઈ ભેંસદડીયા.. બાબુભાઇ ગોપાણી.. વિશાલભાઇ ઘાટોડીયા.. લક્ષમણભાઈ રામોલિયા.. મનસુખભાઈ ચનીયારા..ધીરુભાઈ સવસાણી..ચતુરભાઈ સવેરા.. મહેશભાઈ સપોવડીયા.. ધીરુભાઈ કણસાગરા..મનસુખ ભાઈ કનેરીયા..નાનજીભાઈ સવેરા..વગેરે આગેવાનો અને આચાર્ય.. શિક્ષકો.. વિદ્યાર્થીઓ અને આસપાસના ગામના સરપંચો વાલીઓ હાજરી આપી હતી. આ કાર્યક્રમ ની અંતે કેમ્પસ ડાયરેક્ટર ગિરધરબાપા પનારા દ્વારા સૌ મહેમાનો નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો……

Related posts

*HELLO MORBI NEWS:ટંકારા ના ધારાસભ્ય દુલ્લભજીભાઈ દેથરીયા અને ટંકારા ના પૂર્વ સરપંચ કાનાભાઈ ત્રિવેદી દ્વારા ટંકારાનો પાણી પ્રશ્ન હલ*

editor

*HELLO MORBI:બી.ડી.ડી.એસ.ટીમ તથા ડ્રોન કેમેરાની સાથે કોમ્બીંગ ઓપરેશન કરી દેશી દારૂ ગાળવાના/ભઠ્ઠીના ૪ કેસો શોધી પાંચ આરોપીઓ વિરૂધ્ધ ગુના દાખલ કરતી મોરબી જિલ્લા પોલીસ*

editor

*HELLO MORBI: મોરબી માળિયા વિધાનસભા ના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયાના સમર્થનમાં મહિલા મોરચા દ્વારા આજે ૪ વાગ્યે બાઈક રેલીનું આયોજન*

Hello Morbi

Leave a Comment