• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસા જલારામ સત્સંગ મંડળ દ્વારા દર ગુરુવારે થતા ભજનના માધ્યમથી થતી આવક ₹4,00,000 ટેટોડા ગૌશાળામાં અર્પણ કરાય*

સૌની જાણ ખાતર…

શ્રી જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા દર ગુરૂવારે થતા ભજનના માધ્યમ થી થતી આવકમાંથી તારીખ 25-8-2022 ગુરૂવારે રૂપિયા 4,00,000 (ચાર લાખ) ટેટોડા ગૌશાળાના પૂજ્ય રામરતનજી મહારાજ ને ગાયો માટે ઘાસ ખરીદવા અર્પણ કરેલ છે..

ભગવાનભાઈ બંધુ ડીસાના બાપા સીતારામ જય જલારામ

Related posts

*HELLO MORBI:૭ન્યુઝ ગુજરાતી ચેનલના ઓનર હિતેશકુમાર જી. રાઠોડ નો આજે જન્મદિવસ :ચમકતા દમકતા જીવનના ૩૭ માં વર્ષમાં પ્રવેશ*

editor

*HELLO MORBI NEWS:નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનમાં ઇન્ટરનેશનલ વુમન્સ ડે ની ઉજવણી કરવામાં આવી*

editor

*HELLO MORBI:ટંકારા:આર્યસમાજના સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી*

editor

Leave a Comment