• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળામાં એક બાળ એક ઝાડ અંતર્ગત વુક્ષારોપણ કાર્યક્રમ ની ઉજવણી*

આ તકે સમય અંતરે વિવિધ આયુવૈદિક છોડ ફળ ફૂલ છોડનું વાવેતર કરી વિદ્યાર્થી દીઠ ઉછેરની જવાબદારી શિક્ષક શ્રી ચેતન કુમાર વનાળિયા દ્રારા આપવામાં આવી છે .સમગ્ર સજીવ સુષ્ટિ માં નવી ચેતના ફૂંકવા પ્રાણવાયુના સ્ત્રોત વૃક્ષોનો ઉછેર એક માત્ર ઉકેલ છે એવો ચેતન કુમાર વનાળિયા તથા સમગ્ર શાળાના બાળકોને એ પ્રકૃતિ સરક્ષણ નો પ્રેરક સંદેશ આપ્યો અને વુક્ષ વાવો જીવન બચાવો નો બોધ આપ્યો

 

” પ્રકૃતિ છે તો પ્રાણ છે “

Related posts

*જોડીયા તાલુકા પી એસ આઇ તરીકે ધર્મદીપ સિંહ ચુડાસમા ની નિમણુક*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે ઝુલતાપુલ દુર્ઘટના માં મૃત્યુ પામેલ દીવંગતો ના સ્મરણાર્થે મોરબી અ exપડેટ પરિવાર નાં સહયોગ થી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

Hello Morbi

*HELLO MORBI: મગફળીના પાકમાં મુંડા જીવાતના સંકલિત વ્યવસ્થાપન અંગે જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર*

editor

Leave a Comment