• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જિલ્લા પચાયત સભ્ય તાલુકા પંચાયત સભ્ય અને તાલુકા ભાજપ પ્રમુખ પ્રભારી જિલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જ હોદેદારો આગેવાનો* *

રિપોર્ટર::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ::હડિયાણા………….દ્વારા 9 જોડિયા જિલ્લા પંચાયત સીટ નો* *પ્રવાસ*જિલ્લા પંચાયત ૯ જોડિયા સિટનો પ્રવાસ દરમિયાન જિલ્લા પ્રમુખ શ્રી ધરમશી ભાઈ ચનિયારા રશિક ભાઈ ભંડેરી પ્રભારી જઞદીશ ભાઈ ઈનચાર્જ રાજેશભાઈ સદસ્ય અરવિંદ ભાઈ વઞેરે આણંદા.. નેશડા.. વાવડી.. લિબુડા.. હડિયાણા.. બાલાચડી.. ખિરી.. બેરાજા.. બારાડી..દરેક ગામના આગેવાનો સાથે રૂબરૂ મુલાકાત લીધી હતી. અને દરેક ગામે ખાટલા બેઠક યોજવામાં આવી હતી…………………….

 

Related posts

*HELLO MORBI:પ્રા.આ.કેન્દ્ર ની સરવડ દ્વારા કે.પી. હોથી માધ્યમિક શાળામાં એડોલેશન્ટ હેલ્થ અંતર્ગત મૂંઝવણ માં માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો..*

editor

*મોરબી ,ના આમરણ ગામે: ડાયમંડનગરમાં ભાજપ દ્વારા કોવિડ રેપીડ ટેસ્ટ સેન્ટર શરૂ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: એસ પી કચેરી ખાતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે ચર્ચા કરતા કરણી સેના પ્રમુખ જયદેવસિંહ જાડેજા*

editor

Leave a Comment