• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસા ખાતે છાસવાલા બ્રાન્ચનું દબદબાભેર કરવામાં આવેલ ઉદ્ઘાટન* 

1994 થી સમગ્ર ગુજરાતમાં અનેક શાખાઓના માધ્યમથી લોકોને ભરપૂર સંતોષ આપનાર “છાસવાલા” ની ડીસા બ્રાન્ચનું ઉદ્ઘાટન તાજેતરમાં કરવામાં આવ્યું હતું.બ્રાન્ચના માલિક બંસરી ડેરી પાર્લરના પાર્થ પૂજારા અને હિતેશ પૂજારાએ સૌને આવકાર્યા હતા અને તેમનું ગૌમાતાની પ્રતિમાથી સન્માન કરી, અભિનંદન આપી, શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ અવસરે ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડયા,નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠકકર,જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કૈલાશભાઈ ગેલોત,જિલ્લા ગૌરક્ષા પ્રચારક ભગવાનભાઈ બંધુ,ડીસા શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઈ પઢિયાર,મહામંત્રીઓ હકમાજી જોષી,રાકેશભાઈ પટેલ,રઘુવંશી લોહાણા સમાજના અગ્રણીઓ સર્વ તારાચંદભાઈ મજેઠીયા,ડાયાભાઈ એચ.ઠકકર,રજનીભાઈ બી.ઠકકર,અતુલભાઈ એસ.ઠકકર,આનંદભાઈ પી.ઠકકર,મહેશભાઈ ઉદેચા,રાકેશભાઈ ઠકકર,વિષ્ણુભાઈ સી.ઠકકર,પિયુષભાઈ ઠકકર,આર.ડી.ઠકકર,દેવચંદભાઈ એન.ઠકકર સહિત ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો,નગરજનો તેમજ સમાજજનોએ ખાસ હાજરી આપી અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

Related posts

*HELLO MORBI:પ્રભારીમંત્રીના હસ્તે મોરબી જિલ્લા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ના કર્મચારીઓનું સન્માન*

editor

*મુસ્લીમ વિકલાંગ ને સાયકલ અર્પણ કરી “જલ્લા સો અલ્લાહ” ના સુત્ર ને સાર્થક કરતુ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ગોપાષ્ટમીના પરમ પવિત્ર દિવસે જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા રૂપિયા પાંચ લાખ ટેટોડા ગૌશાળામાં અર્પણ કરાયા*

editor

Leave a Comment