• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે ચાલી રહેલી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞને લઈને સમગ્ર મોરબીનું વાતાવરણ ધર્મમય બન્યું*

*તા. 17.09.2022, શનિવારના રોજ લાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 72 માં જન્મ દિવસના ઉપલક્ષ્યમાં પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ના સાન્નીધ્યમાં ઉમા ટાઉનશીપ મુકામે આયુષ્ય યજ્ઞ કરવામાં આવશે*.

 

*પૂજ્ય ભાઈશ્રી 72 કિલો સુખડીની કેક કાપશે. 72 ટન સુખડી વિતરણનો પ્રારંભ થશે*.

 

*બપોરે 3:30 કલાકે પ્રારંભ થનાર આ યજ્ઞનું બીડું સાંજે 6:30 કલાકે પૂજ્ય ભાઈશ્રીના કર કમલો દ્વારા હોમાશે. અને પૂજ્ય ભાઈશ્રીના જ સાન્નીધ્યમાં ઉમા ટાઉનશીપ મુકામે સાંજે 7:00 કલાકે ભોજન સમારોહ નું આયોજન છે.*

*યજ્ઞનારાયણના દર્શન કરવા, પ્રધાનમંત્રીશ્રીને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય તે માટે શુભકામના પાઠવવા અને ભોજન સમારોહમાં સંમિલીત થવા અચૂક-અવશ્ય પધારશો. આપણે મળીએ છીએ ઉમા ટાઉનશીપ પર*..

 

*કાંતિભાઈ અમૃતિયા*

*મોરબી*

Related posts

*પડધરી પોલીસ ની ઉંઘ ઉડાડતી તસ્કર ટોળકી*

Hello Morbi

*જનસંઘ થી ભાજપ સુધી ની સફર માં આજ દીન સુધી મોરબી નગરપાલીકા માં ચુંટાયેલા પૂર્વ કાઉન્સીલર્સ માટે ગેટ ટુ ગેધર (પૂનઃમિલન) કાર્યક્રમ*

Hello Morbi

*તકવાદી નેતાઓ ને ખુલ્લો પત્ર પાઠવતા બહુજન સમાજ પાર્ટી ના હેમત ભાઈ ચાવડા*

Hello Morbi

Leave a Comment