• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી માળિયા વિધાનસભા બેઠકના ઉમેદવાર જયંતીલાલ ને જબરું જન સમર્થન*

હાલ ચૂંટણીનો રંગ બરાબર જામ્યો છે અને મોરબી માળિયા વિધાનસભાની બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે તમામ પક્ષો દ્વારા એડીચોટી નું જોર લગાવી રહ્યું છે ત્યારેકોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ પટેલને ને મોરબી માળિયા ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોમાંથી મળતો ખુબ સારો પ્રતિસાદ

 

મોરબી માળિયા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ પટેલ ગ્રામ્ય વિસ્તારોમાં ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે જયંતીલાલ દ્વારા થયેલા સામાજિક, રાજકીય સેવાકાર્યોની મોરબી માળિયાના ગ્રામ્ય વિસ્તારોમાંના લોકોએ નોંધ લેતા આ ચૂંટણીમાં તેમને પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે અને કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ ને પ્રચંડ સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે

મોરબી માળિયા બેઠકના ઉમેદવાર જયંતીલાલ તેમના સમર્થકો સાથે આજે મોરબી માળિયા ના ગ્રામ્ય વિસ્તારોનો પ્રવાસ કરીને જબજસ્ત પ્રચાર કરી રહ્યા છે. જેમાં તેઓ આજે સવારથી આખો દિવસ દરમિયાન તેમના સમર્થકો સાથે છેવાડાના ગ્રામ્ય વિસ્તાર સહિતના ગામોના પ્રવાસે છે અને તેઓ ગામે ગામ ફરીને તેઓ જનમત કેળવી રહ્યા છે.

Related posts

*HELLO MORBI: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇમોદી ના નેતૃત્વમાં કેન્દ્ર ની ભાજપ સરકારને નવવર્ષ પૂર્ણ કર્યાતે સંદર્ભે મોરબી મહિલા મોરચાના હોદેદારો દ્વારા કાર્યક્રમ યોજાયો*

editor

*બાળકોને બાળ વિજ્ઞાનની બનાવતા ચાઈલ્ડ સાઇન્ટીસ્ટ કોર્સ નો લોક વિજ્ઞાન કેન્દ્ર ધ્રોલ દ્વારા શુભારંભ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી માં પહેલીવાર ભવ્ય મેગા સંગીત નો મહાસાગર શો યોજાશે*

editor

Leave a Comment