• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીલાલ જેરાજભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને મારુ બુથ મારું ગૌરવ ના મુદ્દે બેઠક યોજાઈ*

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશ ભાઈ ઠાકોર ની સૂચના અનુસાર

આજે તા:૨૧-૯-૨૦૨૨ ને બુધવારે, બપોરે ૦૨-૦૦ વાગ્યે મોરબી ખાતે મોરબી શહેર , મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિ ની આગામી ચૂંટણીલક્ષી માર્ગદર્શન , દરેક બુથ પર ઘેર ઘેર જઈ કોંગ્રેસ દ્વારા અપાયેલ આઠ વચનો મતદારો સુધી પહોંચાડવાની યોજના તથા બે ઓક્ટોબર ના રોજ ગાંધી જયંતિ દિવસે પીપળી- જેતપર -અણિયારી રોડ પર મોટર સાયકલ રેલી કાઢવા અંગેની અગત્યની મીટીંગ રાખેલ . મોરબી તાલુકા/ શહેર કોંગ્રેસ ના આગેવાનો, હોદ્દેદારો, દરેક ફ્રન્ટલ – સેલ/મોરચા ના પ્રમુખો , સ્થાનીક સ્વરાજ ની ચૂંટણી લડેલ ઉમેદવારો, કોંગ્રેસ ના સૌ કાર્યકર્તા ભાઇઓ – બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં.     

સ્થળ:-

પાટીદાર હૉલ , ભક્તિ નગર સર્કલ પાસે, મોરબી

કે ડી પડસુંબિયા

પ્રમુખ – મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિ

રાજુ ભાઈ કાવર

પ્રમુખ- મોરબી શહેર કોંગ્રેસ સમિતી

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારામાં સાંથણીમાં મળેલ જમીનના વેચાણ પછી થયેલ વાંધા અરજીને ગ્રાહ્ય રાખીને રેવન્યુ રેકર્ડમાં પડેલ નોંધ રદ્દ*

editor

*મોરબી ઝુલતાપુલની ગોઝારી દુર્ઘટનામાં કુલ ૧૩૪ મૃતકોના પરિવારને મોરારીબાપુ દ્વારા ₹૫,૦૦૦ અને એક એક કાળી કામળી અર્પણ કરાય*

Hello Morbi

*HELLO MORBI: માળીયા(મી.) તાલુકાની તરઘરી તથા સરવડગ્રામ પંચાયતના સરપંચને ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ હોદ્દા પરથી સસ્પેન્ડ કરાયા*

editor

Leave a Comment