• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*એક સમય અવલ નંબર આવતી આમરણ ગામની શિક્ષણ વ્યવસ્થા નામશેષ થવાના આરે*

આમરણ તા ૨૩ આમરણ ગામ જે ચોવીસી નું મથક ગણાય છે જિયા આજુબાજુ ના ગામો મા ધોરણ આઠ પછી ના વિદ્યાર્થીઓ આમરણ ટ્રસ્ટ સંચાલિત હાઈસ્કૂલ હોવાથી ધોરણ બાર સુધી અભ્યાસ માટે આમરણ આવે છે હાલ તે હાઈસ્કૂલ ની વાત કરીએ તો ખેદાન મેદાન જેવી હાલત છે અને ત્યાં હાલ ખંઢેર હાલત મા ફેરવાયેલ બિલ્ડિંગ ની બાજુમાં માત્ર બે રૂમ ઉભાછે જેમાં બે ક્લાસ અને બાકી બીજી જગ્યા એ એમ અલગ અલગ જગ્યાએ વિધાર્થી ઓ ના વર્ગો ચલાવામાં આવે છે

આ બાબતે આમરણ જિલ્લા પંચાયત ની સીટ ના સદસ્ય નીમિશભાઈ ગાંભવા તેમજ આમરણ ગામના સરપંચ ડાયમંડ નગર ના સરપંચ કેશવજીભાઇ તાત્કાલિક ના ધોરણે સરકારશ્રી તેમજ ટ્રસ્ટીઓ દ્વારા ઘટતું થાય તેવી લાગણી અને માંગણી કરી હતી તેમજ કન્યા શાળા ની બિલ્ડિંગ નો ઉપરનો માળ પણ જર્જરિત હાલતમાં છે જે જોતા હાલ એવું લાગી રહ્યુ છે કે આમરણ ની શિક્ષણ વ્યવસ્થા નામશેષ થવાના આરે છે તેના માટે જવાબદાર તંત્ર યોગ્ય પગલા ભરે તેવી લાગણી અને માંગણી પણ વ્યકત કરાઈ હતી

Related posts

*એક્સેસીબીલીટી ઓબ્ઝર્વરશ્રી જેનું દેવન એ જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે PWD અને વરિષ્ઠ નાગરિકો માટેની વ્યવસ્થાની સમીક્ષા બેઠક યોજી*

Hello Morbi

*HELLO MORBI:પ્રા.આ.કે. સરવડ ખાતે પોલિયો કાર્યક્રમ અંતર્ગત ગામ ના સરપંચ દ્રારા પોલિયો બુથ નું ઉ્દઘાટન કરવામાં આવ્યુ.*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભવ્ય પોથીયાત્રા સાથે મોરબી શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા આયોજીત સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નો પ્રારંભ*

editor

Leave a Comment