• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સોમવાર તા૨૬ થી જાંબુડિયા ખાતે મોરબી નવી એ.આર.ટી.ઓ. કચેરી સંપૂર્ણ કાર્યરત થશે*

એ.આર.ટી.ઓ. ની તમામ કામગીરી નવી. કચેરી ખાતે કરવામાં આવશે, 13મીએ લોકાર્પણ પણ થઇ ગયું

મોરબી : આગામી સોમવારથી મોરબીના જાંબુડિયા ખાતે અદ્યતન નવી એ.આર.ટી.ઓ. કચેરી કાર્યરત કરાશે અને કચેરીની સંપૂર્ણ કામગીરી હવેથી નવી કચેરી ખાતે કરવામાં આવશે.

 

નવનિર્મિત એ.આર.ટી.ઓ કચેરીનું ગત 13 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમીતભાઈ શાહ દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હાલ જાંબુડીયા ખાતે કચેરી સંપૂર્ણ કાર્યરત થઇ છે. તા.26 સોમવારથી કચેરીની સંપૂર્ણ કામગીરી એ.આર.ટી.ઓ કચેરીના નવા સરનામા- “સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી-મોરબી”, જાંબુડીયા, મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે, મોરબી-363642 ખાતેથી થશે જેની જીલ્લાની સર્વે મોટરીંગ પબ્લિકને નોંધ લેવા મોરબી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*મોરબી:ફોર વ્હીલ માટે GJ 36 AR સીરીઝની ટેન્ડર પ્રક્રિયા તારીખ 11- 4_ 2025 થી શરૂ થશે*

editor

*HELLO MORBI: પડધરી: સહકારી મંડળીના મંત્રીનો ઉપાચત કેસમાં નિર્દોષ છુટકારો કરાવતા પ્રખર ધારાશાસ્ત્રી પ્રફુલભાઈ કોટક*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસાના હોદેદારોનું જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવ્યું સન્માન*

editor

Leave a Comment