• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર મોરબી માં પૂજ્ય સદગુરુ પ્રેમસ્વામી ના શુભ સંકલ્પ*

શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર મોરબી માં પૂજ્ય સદગુરુ પ્રેમસ્વામી ના શુભ સંકલ્પ થી શ્રી બાલસ્વરૂપ ઘનશ્યામ મહારાજના 24 માં પાટોત્સવ પ્રસંગે સંત સંમેલન, સત્સંગી જીવન કથા, અન્નકૂટ દર્શન, અભિષેક અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બ્લડ ડોનેશન કેમ્પમાં 82 રક્તદાતાશ્રીઓએ રક્તદાન કર્યું હતું. પાટોત્સવના મુખ્ય યજમાન બાવરવા જયંતીભાઈ નથુભાઈ હતા આ પ્રસંગે વડતાલ સ્વામિનારાયણ મંદિરના ચેરમેન શ્રી પૂજ્ય દેવપ્રકાશદાસજીસ્વામી તેમજ અન્ય સંતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં પૂજ્ય શાસ્ત્રીસ્વામી જગતપ્રકશદાસજી, પુરાણીસ્વામી દિવ્યપ્રકાશદાસજી એ જહેમત ઉઠાવી હતી.સત્સંગીજીવન કથાના વક્તા પૂજ્ય વંદન સ્વામી હતા. બ્લડ ડોનેશન કેમ્પ ના રકતદાતાશ્રીઓને સંસ્કાર બ્લડ બેંક સંસ્કાર બ્લડ બેંકના સંચાલક શ્રી રમેશભાઈ માકાસણાએ આભાર માન્યો હતો. સંત સંમેલન માં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*HELLO MORBI:વાંકાનેરમાં સનાતન જ્યોત યાત્રા શ્રી હનુમાનજી યુવા કથા આમંત્રણ રથ નું ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વાગત કરાયું*

editor

*HELLO MORBI: પાલનપુર રઘુવંશી દેશી લોહાણા સમાજ દ્રારા કરવામાં આવ્યો ઉજ્જૈન-ઓમકારેશ્ર્વરનો સફળ પ્રવાસ*

Hello Morbi

*અંતે મોરબીના સાંસદ વિનોદ ચાવડા મેદાને આવ્યા : જિલ્લા કલેકટર સાથે તાકીદની બેઠક*કોરોનાના દર્દીઓને સચોટ સારવાર મળી રહે તેવું આયોજન કરવા પગલાં લેવાશે*

Hello Morbi

Leave a Comment