• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડીયાણા ગ્રામ પંચાયત કચેરીનો ચાર સંભાળતા નવા વહીવટદાર*

રિપોર્ટર::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ::હડિયાણા………..હડિયાણા ગ્રામ પંચાયત કચેરી ખાતે નવા વહીવટ દાર હાજર થયા છે. અને તરત જ પચાયત ના તમામ કર્મચારીઓ ના પડતર માગણીઓ સાંભળીને છેલ્લા દશ મહિના થી પોતાના કામના બદલા માં વેતન આપવામાં આવ્યું ન હોય. ત્યારે વહીવટ દાર દ્વારા તરત જ તમામ કર્મચારીઓને પગારની ચુકવણી કરી આપવામાં આવેલ છે. તમામ કર્મચારીઓ ખુશ ખુશાલ થઈ ગયા હતા. અને ગામની આથમણી દિશામાં ઇન્દિરા આવાસ યોજના હેઠળ આશરે 50 જેટલા મકાનો માં વસવાટ કરતા મકાન માલિકોને પીવા ના પાણી ની લગભગ એક વર્ષ થી તકલીફ પડતી હતી. તેની રજુઆત કરવા માટે મહિલા ઓ પાણીના બેડા સાથે પચાયત કચેરી એ આવ્યા હતા. અને તરત જ વહીવટ દાર દ્વારા પાણી પુરવઠા વિભાગની કચેરીમાં ફોન દ્વારા જાણ કરી હતી. અને તેમને અધિકારી ઓ તરફથી બપોર ના ત્રણ વાગ્યે સ્થળ ઉપર હાજર રહ્યા હતા.. અને પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ થવાથી નુકશાન થયું હતું. તેને તરત જ રીપેરીંગ કરી ને જોડાણ કરવા માં આવ્યું હતું. અને પાણી ની વ્યવસ્થા કરવામાં આવી હતી.વહીવટદાર દ્વારા આવાસ ની રૂબરૂ મુલાકાત લીધી હતી.મકાન માલિકો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો….

 

Related posts

*HELLO MORBI: “શ્રી દરિયાલાલ પ્રભુ પ્રાગટ્ય જન્મ જયંતી”૪૨” મો સમારોહ શ્રી મોરબી દરિયાલાલ જન્મોત્સવ સમિતિ દ્વારા ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાશે*

editor

*મોરબી જિલ્લા પૂર્વ ભાજપ પ્રમુખ ગડારા દ્વારા પીપળી અણીયારી હાઇવે જોડતા રોડ ની કામગીરી શરૂ કરવા કરાઇ રજૂઆત*

Hello Morbi

*HELLO MORBI ડીસા જલારામ મંદિરના 23 મા પાટોત્સવ નિમિતે ગાયત્રી યજ્ઞનું કરાયું આયોજન*

editor

Leave a Comment