• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*બાળ પ્રતિભાશોધ સ્પર્ધા ૨૦૨૨* *૨૩જિલ્લા કક્ષા બાળ પ્રતિભાશોધ સ્પર્ધા* *૦૬ ઓક્ટોબરના રોજ વાંકાનેર ખાતે યોજાશે*

રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, મોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા બાળ પ્રતિભાશોધ સ્પર્ધા૨૦૨૨ -૨૩ નું આયોજન ૦૬/૧૦/૨૦૨૨ ના રોજ ગાયત્રી મંદિર – વાંકાનેર ખાતે સવારે ૮:૦૦ કલાકે કરવામાં આવ્યું છે.

 

આ સ્પર્ધા અન્વયે નિબંધ તથા ચિત્રના વિષયો સ્થળ પર જ આપવામાં આવશે. જ્યારે વકૃત્વ સ્પર્ધાના વિષયો ૨૪ કલાક અગાઉ સ્પર્ધકને પોતાની સ્કુલમાંથી આપવવામાં આવશે. જિલ્લા કક્ષા બાળ પ્રતિભાશોધ સ્પર્ધા ૨૦૨૨-૨૩ અન્વયે ઉપરોક્ત સ્થળ તથા તારીખે ફોર્મ ભરેલ સ્પર્ધકોએ હાજર રહેવું તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિરલબેન વ્યાસની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

*HELLO MORBI:પોરબંદર: બે કલાકમાં આરટીઓ અને પાણી પુરવઠાના કર્મચારીઓ પર એસીબીની નો ગાળિયો*

editor

*HELLO MORBI NEWS:ગુજરાતમાં ચારેતરફ ખનન માફિયાઓ બેફામ, ગેરકાયદેસર ખનન રોકવામાં સરકાર નિષ્ફળ : અમિત ચાવડા*

editor

સુર્યમંડળનાં બે મહારાજાઓનું મિલન સુર્યમંડળનાં સૌથી મોટા બે ગ્રહોને પાવરફૂલ ટેલિસ્કોપનાં માધ્યમથી

Hello Morbi

Leave a Comment