• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના ખરેડા ગામે કાથરાણી કુટુંબના કુળદેવી નો યજ્ઞ યોજાશે*

જય અંબે શ્રી કાથરાણી કુટુંબ કુળદેવી મંદિર મુ- ખરેડા તા. જી- મોરબી સહર્ષ સાથ જણાવવાનું કે દર વર્ષની જેમ આ વર્ષે આપણા મંદિરે નવરાત્રી મહોત્સવ અને હવન યજ્ઞ તથા સ્નેહમિલન નું દિવ્ય આયોજન કરેલ છે આ શુભ પ્રસંગે દર્શન અને પ્રસાદ નો લાભ લેવા પધારવા વિનંતી શુભ સ્થળ શ્રી કાથરાણી કુટુંબ કુળદેવી મંદિર ખરેડા(૧) શુભ દિન સવંત 2078 આસો સુદ દશેરા તારીખ 5/ 10/ 2022 બુધવાર(૨) હવન યજ્ઞ પ્રારંભ આસો સુદ દશેરા તા -૫/૧૦/૨૦૨૨ બુધવાર સવારે ૭/૩૦(૩)સમુહ પ્રસાદ આસો સુદ દશેરા તારીખ 5 10 2022 બુધવાર બપોરે 1:30

Related posts

સોશ્યલ મીડિયામાં ચાલતા લૉક ડાઉન ના સમાચાર માત્ર અફવા

Hello Morbi

*HELLO MORBI: વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ટ્રકમા બનાવેલ ચોર ખાનામાંથી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 148 અને મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

editor

*જોડિયાના બાદનપરખાતે કોરોના વેક્સિન રસીકરણ કરવામાં આવ્યું*

Hello Morbi

Leave a Comment