• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હડીયાણા માધ્યમિક શાળા ખાતે નવમા નોરતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત નવરાત્રી મહોત્સવ ઉજવાયો*

રિપોર્ટર::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ::હડિયાણા…………..શ્રી હડિયાણા મા. શાળા, હડિયાણા મા તા – 4/10/22 ના રોજ નવરાત્રી ના નાવમાં નોરતે આઝાદીના અમૂર્ત મહોત્સવ અંતર્ગત નવરાત્રી મહોત્સવ ઉજવવામાંઆવેલ……………

આ પ્રસંગે શ્રી હડિયાણા મા શાળાના વહીવટી અધિકારી શ્રી જી. પી ગઢીયા સાહેબ ના અધ્યાયક્ષ સ્થાને સમગ્ર શાળા પરિવાર તથા ધોરણ -9 અને 10 ના વિદ્યાર્થી ભાઈઓ -બહેનો એ મા દુર્ગા ના ગરબા રમેલા. આ પ્રસંગે ગામના વડીલો તથા શાળા ના નિવૃત શિક્ષક શ્રી કાસુન્દ્રા સાહેબ ઉપસ્થિત રહી બાળકોને ચોકલેટ આપી પ્રોત્સાહિત કરેલા તથા નિવૃત આચાર્ય શ્રી કાનાણી સાહેબે બાળકોને નાસ્તો કરાવેલ. આ પ્રસાને ઉપસ્થિત વહીવટદાર શ્રી જી. પી. ગઢીયા સાહેબે સ્કૂલ ની સારી કામગીરી ને બિરદાવતા આચાર્ય શ્રી બી. એલ. ઝાલા તથા સમગ્ર સ્ટાફ ને અભિનંદન પાઠવેલ……

Related posts

*HELLO MORBI:જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ એચ.ડી.એફ.સી. થી રામ ચોક સુધી વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું*

editor

*HELLO MORBI: મોરબી: ફ્રી…ફ્રી…ફ્રી…નિદાન કેમ્પ…ફ્રી…ફ્રી… ફ્રી*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લાના ૧૦૨ પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર મનાઈ ફરમાવવામાં આવી*

editor

Leave a Comment