• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા કોગ્રેસ ના પ્રમુખ શ્રી જયંતિ ભાઈ જે પટેલ ના માગૅદશૅન હેઠળ મોરબી ના વોર્ડ નબર 1 માં વાવડી રોડ ઉપર હર ઘર જન સંપર્ક યાત્રા સાથે મારું બુથ મારું ગોરવ સાથે મોરબી કોગ્રેસ નુ જન સંપર્ક અભિયાન*

*મોરબી કોગ્રેસ પક્ષ દ્વારા વોર્ડ નંબર 1 માં વાવડી રોડ ઉપર જન સંપર્ક અભિયાન સાથે મારૂ બુથ મારુ ગૌરવ ના અનુસંધાને મોરબી જિલ્લા ના આગેવાનો, કાર્યકરો મોરબી તાલુકા કોગ્રેસ પ્રમુખ શ્રી કે.ડી.પડસુંબીયા, મોરબી નગરપાલીકા પૂર્વ પ્રમુખ મહેશ રાજ્યગુરુ, એલ.એમ. કંઝારીયા, રમેશ રબારી , મુસ્તાક સુમરા, અશ્વિનભાઈ વિડજા , રજની સિરવી, કે.ડી.બાવરવા સાહેબ, રાજુ ભાઈ જારિયા,મુકેશ ભાઈ ગામી,રમેશભાઈ જારિયા, જાન મોહમ્મદ,પ્રભુભાઈ બાવરવા, દીપકભાઈ પરમાર સાથે મળી આજ વોર્ડ નંબર 1 વાવડી રોડ માં ઘર ઘર ફરી કોગ્રેસ પક્ષ ના આઠ વચનો ની પત્રિકા નુ વિતરણ કરેલ અને લોકો નો ખૂબ સારો પ્રતિસાદ કોગ્રેસ પક્ષ ને મળી રહ્યો છે*

Related posts

*ટંકારાના વિરપર ગામે ગૌશાળાના લાભાર્થે મહાન ધાર્મિક નાટક તેમજ કોમિકનું આયોજન કરવામાં આવ્યું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:મોટી સંખ્યામાં સિરામિક ઉધોગકારો ની ઉપસ્થિતમાં મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ગ્રાઉન્ડ વોટર અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો*

editor

*મોરબી ની નીલકંઠ વિદ્યાલયમાં રક્તદાન કેમ્પ યોજાયો*🩸

Hello Morbi

Leave a Comment