• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*નવા વર્ષે ના દિવસે જ મોરબીનો ઐતિહાસિક ઝૂલતો પુલ ખુલ્લો મુકાશે : જયસુખભાઈ પટેલ એમડી ઓરેવા ગ્રુપ*

મોરબી: આશરે બે કરોડ જેવી રકમથી ઓરેવા ગ્રુપ દ્વારા રીનોવેશન કરાયેલ ઉદ્યોગ નગરી મોરબી નો ઐતિહાસિક ઝુલતો પુલ બેસતા વર્ષના દિવસે જ લોકો માટે ખુલ્લો મુકાશે તેવુ પત્રકાર પરિષદ યોજી ઓરેવા ગ્રુપના મેનેજીંગ ડાયરેક્ટર જયસુખભાઈ પટેલે જણાવ્યું હતું

અને જયસુખભાઈ વિશેષ મા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આ પુલ લોકો માટે ૨૪ કલાક ખુલ્લો રહે તેવી વ્યવસ્થા પણ કરાવીશું અને લોકો દ્વારા આમનો જાળવી એનો ઉપયોગ કરે તેવો પણ અનુરોધ કર્યો હતો

Related posts

*મોરબી જિલ્લા પંચાયત ના સદસ્ય અજયભાઈ લોરીયા દ્વારા વાઘપર ગામે કોરોના ટેસ્ટિંગ કેમ્પ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI: મોરબી:શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ આઠમ ની આરતી અને સિંગર માં ઇન્ડિયન આઇડલ વિજેતા સાયલી કામલે જોડાશે*

editor

*મોરબીમાં કાલથી રાત્રે 8થી6 કરફ્યુ : મુખ્યમંત્રી વિજય રૂપાણી મોટી જાહેરાત*મોરબી સહિત 20 શહેરોમાં નાઈટ કરફ્યૂ : લગ્નપ્રસંગમાં 100 લોકોને જ મંજૂરી*

Hello Morbi

Leave a Comment