• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી:દિવાળીના તહેવારોમાં મોરબી ટ્રાફિક પોલીસે વાહનચાલકોને દંડની જગ્યાએ ગુલાબના ફૂલ આપી ગૃહ મંત્રી ની સૂચના નૂ અમલ કર્યું*

મોરબી : ગૃહ મંત્રી હર્ષ સંઘવીના પોલીસને સૂચન બાદ દિવાળીના તહેવારોમાં વાહનચાલકોને ટ્રાફિક દંડ ન કરવો તેથી મોરબી શહેર ટ્રાફિક પોલીસ દ્વારા તેહવારોમાં ટ્રાફિક નિયમન જાળવવાની સાથે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને દંડ વસૂલવાની જગ્યાએ તેમને ગુલાબના ફુલ આપીને ટ્રાફિક નિયમો નો અમલ કરવા વિનંતી કરી હતી.

 

આ અંગે મોરબી શહેર ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે સરકારની સૂચના મુજબ તમામ ટ્રાફીક પોલીસ દ્વારા મોરબીમાં વાહન ચાલકોને દંડની બદલે ગુલાબના ફૂલ આપીને દિવાળીની શુભકામનાઓ અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. જેમાં મોરબી શહેર વિસ્તારમાં ટ્રાફિક પીએસઆઈ ડી. બી. ઠક્કર તથા તેમની ટીમ દ્વારા મોરબી શહેર વિસ્તાર ટ્રાફિક ના નિયમોનું ભંગ કરનારા વાહન ચાલકોનું ફૂલ આપી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી અને ભવિષ્યમાં ટ્રાફિક નિયમોનો ઉલ્લંઘન નહીં કરવાની સમજ આપી ટ્રાફિક અવેરનેસ બાબતે સચેત કરવાની સમજ આપવામાં આવી હતી.

Related posts

*HELLO MORBI:મોરબીમાથી અપહરણ થયેલ સગીરવયના બાળકને તથા આરોપીને શોધી કાઢતી મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ*

editor

*HELLO MORBI: નવયુગ વિદ્યા શૈક્ષણિક સંકૂલ, વિરપર ખાતે કોલેજના વિદ્યાર્થીઓ સાથે પર્યાવરણ જાગૃતિ શિબિરનું આયોજન કરાયું*

editor

*HELLO MORBI:હળવદ તાલુકાના નવા સાપકડા ગામેથી દેશી હાથ બનાવટી પીસ્તોલ સાથે એક ઈસમને પકડી પાડતી હળવદ પોલીસ*

editor

Leave a Comment