• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબીના સજજનપર ગોસ્વામી સમાજનું ગૌરવ*

મોરબીના સજજનપર
ગોસ્વામી સમાજનું ગૌરવ

મોરબી: સજજનપર ગામનાં વતની ગોસ્વામી ભરતવન લાભુવન ના પુત્ર ગોસ્વામી યતિદેવન (શિવમ) SSC ‌બોર્ડ 2023 લેવાયેલ પરિક્ષામાં પી.આર. ૯૪.૧૪ સાથે A2 ગ્રેડ મેળવી જ્ઞાનદિપ વિધાલય અને ગોસ્વામી પરિવાર તથા સજજનપર ગામનું નામ રોશન કર્યું છે શાળાનાં શિક્ષકો. સગાં – સંબંધીઓ.તથા મિત્રોએ. શિક્ષણ શેત્રે વધુને વધુ સિધ્ધિઓ હાંસલ કરતાં રહો તેવી શુભકામનાઓ..સાથે શુભેચ્છા પાઠવી હતી.

Related posts

*HELLO MORBI:GJ-36 મોરબી થઇ જાવ તૈયાર 36 કલાકનો સ્પર્ધાત્મક પરીક્ષાનો વર્કશોપ એકદમ ફ્રી*

editor

*HELLO MORBI:જલારામ મંદિર થરાની પદયાત્રાનો સંકલ્પ પૂર્ણ કરતા દિયોદરના જલારામ ભકત શ્રી મનુભાઈ રતિલાલ ઠકકર*

editor

*HELLO MORBI NEWS:ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામના શિક્ષિકા સોલંકી હેતલબેન ને બાળ રક્ષક ફાઉન્ડેશન દ્વારા ગુજરાત શિક્ષણ સેવા રત્ન એવોર્ડ થી સન્માનિત કરાયા*

editor

Leave a Comment