• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી સિવિલ હોસ્પિટલ માં કલેકટરશ્રી જી.ટી.પંડ્યા સાહેબ ની રાહબરી હેઠળ થઈ રહેલ બચાવ અને સારવાર કામગીરી*

*મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા બચાવ રાહત કામગીરી વધુ વેગવાન બનાવવામા આવી છે*

*આ હેતુસર એન.ડી.આર.એફની 3 પ્લાટુન ઇન્ડિયન નેવીના 50 જવાનો અને એરફોર્સના 30 જવાનો આર્મી જવાનોની બે કોલમ તેમજ ફાયર બ્રિગેડની 7 ટીમ રાજકોટ, જામનગર,દીવ અને સુરેન્દ્રનગર થી અદ્યતન સાધનો સાથે મોરબી જવા માટે રવાના થયા છે*

*એસ.ડી.આર.એફની 3 તેમજ એસ આર પી. ની બે પ્લાટુન પણ બચાવ રાહત કામગીરી માટે મોરબી પહોંચી રહી છે*

*એટલું જ નહીં રાજકોટ સીવીલ હોસ્પિટલમા એક અલાયદો વોર્ડ પણ સારવાર માટે ઊભો કરવામાં આવ્યો છે*

Related posts

*ડીસામાં લગ્ન દિન નિમિતે જલારામ બાપાના ભજનનું કરાયું પ્રેરણાદાયી આયોજન*..

Hello Morbi

*HELLO MORBI:જોડીયા ના તારાણા ગામ પાસે ગરાસીયા યુવાનની તિક્ષણ હથિયારથી કરપીણ હત્યા સમગ્ર પંથકમાં અરેરાટી*

editor

*HELLO MORBI:વિદેશી દારૂ તથા કાર મળીકુલ કિ રૂ,૫,૨૬,૫૧૦/- નો જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ*

editor

Leave a Comment