• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે સાંજે ૭:00 વાગ્યે નહેરઞેટ ચોક ખાતે ગોજારી દુર્ઘટનાને લઈને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે*

*શ્રદ્ધાંજલિ કાર્યક્રમ*

મોરબી શહેર માં ગઈ કાલે ઝૂલતા પૂલ તૂટવા થી જે ગોઝારી દુર્ઘટના બની છે તેમાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે, તેમના આત્મા ને શાંતિ મળે તે માટે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તા.૩૧/૧૦/૨૦૨૨ ને સોમવાર ના રોજ સાંજ ના સાત વાગ્યે કેન્ડલ માર્ચ યોજેલ છે. તો આ કેન્ડલ માર્ચ ના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માં વિશાળ સંખ્યા માં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ પાઠવવી આપણી નૈતિક ફરજ છે , માટે મોરબી ના લોકો ને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ માં હાજર રહેવા નમ્ર વિનંતિ.

 

તારીખ : ૩૧/૧૦/૨૦૨૨ સોમવાર

સમય .સાંજે ૭ : ૦૦ કલાકે

સ્થળ : નહેરુ ગેટ ચોક,

મોરબી

 

જયંતિભાઈ જે પટેલ

પ્રમુખ

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ

Related posts

*મોરબી વાંકાનેર ડેમો ટ્રેન હજુ લોક ડાઉન માં!!! મજુર મતદારો ને અવર-જવર માટે ભારે હાલાકી…

Hello Morbi

*મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર 13 ના મતદારો માટે જનસંપર્ક કાર્યાલય*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં સગીરાની છેડતી કરનાર શખ્સને ૧૮૧ અભયમ ટીમે ભણાવ્યો કાયદાનો પાઠ*

editor

Leave a Comment