• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજકોટમાં એક બનો એક બનો એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટમાં મહિલા પાંખ ની રચના કરાય*

રાજકોટ: રાજકોટ શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃતિ અંતર્ગત મહિલા પાંખ ની રચના કરવામાં આવી છે જેના અનુસંધાને મહિલા દર્દીઓ મહિલાઓના પ્રશ્નો અંગે મહિલા બોડી ની રચના સરકાર માન્ય સંસ્થા એક બનો નેક બનો રાજકોટ ખાતે વિવિધ સેવાકીય પ્રવૃતિ આપતી સંસ્થા દ્વારા મોરબી વાંકાનેર ટંકારા સહિત હોદ્દેદારોની વર્ણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે રાજકોટ ખાતે લાખાજીરાજ સોસાયટી ખાતે તારીખ 3 11 2022 ના રોજ સાંજે 7:30 કલાકે મહિલા પાંખ રચના કરવામાં આવી છે જે અંગેની મિટિંગ સંસ્થાના આયોજકો દ્વારા કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં બહેનોએ હાજરી આપી સેવા લક્ષી કાર્યોમાં સહભાગી થવા ખાતરી આપી છે જેથી ટૂંક સમયમાં મહિલા હોદેદારોની વર્ણી કરવામાં આવશે તેમ એક અખબારી યાદીમાં સંસ્થાના સ્થાપક પ્રમુખ હાજીભાઈ બુચડ એક અખબારી યાદીમાં જણાવ્યું છે

Related posts

*HELLO MORBI: વાંકાનેર ખાતેનો તા.૧૫મી જૂનનો ઔદ્યોગીક ભરતીમેળો મોકૂફ રાખવામાં આવ્યો*

editor

*HELLO MORBI:હળવદ પો.સ્ટે. વિસ્તારના નવાધનાળા ગામની સીમમાં ચાલતુ ટ્રક માંથી ગે.કા. લોખંડના* *સળીયા કાઢવાનું કારસ્તાન પકડી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ*

editor

*જોડિયાના કુનડ ગામે ચાલતા રેતી કૌભાંડ મામલે સાંસદ પૂનમબેન માડમ લાલધૂમ*

Hello Morbi

Leave a Comment