• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: અજય લોરીયા દ્વારા સંચાલિત ‘સેવા એજ સંપત્તિ’ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રી મહોત્સવ માં સીઝન પાસ ના ખેલૈયાઓ માટે “પાટીદાર પરીંદે” (મંડલી રાસ)નું ખાસ આયોજન*

અજય લોરીયા દ્વારા સંચાલિત ‘સેવા એજ સંપત્તિ’ ફાઉન્ડેશન આયોજીત પાટીદાર નવરાત્રી મહોત્સવ માં સીઝન પાસ ના ખેલૈયાઓ માટે “પાટીદાર પરીંદે” (મંડલી રાસ)નું ખાસ આયોજન

મોરબી : અજય લોરિયા દ્વારા સંચાલિત સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન આયોજિત શહીદ જવાનોના પરીવાર ના લાભાર્થે પાટીદાર નવરાત્રી માં દર વર્ષે ખેલૈયાઓ માટે કંઈક ને કંઈક નવું લાવવા માટે જાણીતું છે.

ત્યારે આ વર્ષે સિઝન પાસના ખેલૈયાઓ માટે *”પાટીદાર પરીંદે” (મંડલી રાસ)* નું આયોજન જેમાં નવ દિવસ રાત્રે રાબેતા મુજબ માં ના ગરબા પુરા થયા બાદ દરરોજ મંડલી નું આયોજન કરવામાં આવશે
નોધ: જે ખેલૈયાઓએ સિઝન પાસ લીધા હશે એજ ખેલૈયાઓ લાભ લઇ શકશે…..

Related posts

*HELLO MORBI: સ્વ શ્રી ઓ આર પટેલ ની પુણ્યતિથિ નિમિત્તે ટંકારા ખાતે મેગા રક્તદાન કેમ્પ યોજાયો*

editor

*ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાતના સ્થાપના દિવસે ‘મારું ગામ-કોરોના મુક્ત ગામ’ બને તે માટે રાજ્યવ્યાપી અભિયાનનો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગરથી શુભારંભ*. 

Hello Morbi

*વાંકાનેર જીતુભાઈ સોમાણી ને સમર્થન કરતા મોરબી માળિયાના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા*

Hello Morbi

Leave a Comment