• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા* : *આજરોજ ટંકારા ખાતે સરકાર શ્રી ના ટેકાના ભાવે ચણા અને તુવેર  ની ખરીદી સેન્ટરનો પ્રારંભ સાંસદ સભ્ય શ્રી મોહનભાઈ કુંડારીયા એ કરાવેલ*

આ ઉદ્ઘાટન પ્રસંગમાં c ગુજકોમાસોલના ડિરેક્ટર ક્રિભકોના ડિરેક્ટર તથા રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના વોઇસ ચેરમેન શ્રી મગનભાઇ વડાવીયા, તાલુકા પ્રમુખ શ્રી પ્રભુ ભાઈ કામરીયા માજી ધારાસભ્ય શ્રી બાવનજીભાઇ મેતલિયા  તથા બહોળી સંખ્યામાં ખેડૂત આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહેલ.

ચણાનો ટેકાનો ભાવ એક મણના રૂપિયા ૧૦૪૬ રાખેલ છે તથા એક ખેડૂતના મહતમ 125 મણ લેખે ચણા ખરીદવામાં આવશે.

ખરીદી કેન્દ્રનું સંચાલન શ્રી ટંકારા સેવા સહકારી મંડળી લિમિટેડ તરફથી કરવામાં આવે છે તેમ મંડળીના સેક્રેટરી શ્રી જીતુ ભાઈ ખોખાણી દ્વારા જણાવેલ.

Related posts

*HELLO MORBI: ભાજપ ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા વિધાનસભા ૬૫-મોરબી-માળિયા બેઠક પર જીત ના પ્રબળ દાવેદાર*

Hello Morbi

*મોરબી અંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ડીઝીટલ રાધા-કૃષ્ણ સ્પર્ધા ના વિજેતા બાળકો નો સન્માન સમારોહ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI:પડધરી બેંક ઓફ ઇન્ડિયા ના એટીએમ મા ગંદકીના ગંજ*

editor

Leave a Comment