• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*અમદાવાદ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડ્યો*

 હળવદ : તા ૮ અમદાવાદના ચોરીના ગુનામાં છેલ્લા છ મહિનાથી ફરાર આરોપીને હળવદ પોલીસે પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

પ્રાપ્ત વિગત મુજબ હળવદ પંચમુખી ઢોરા વિસ્તારમાંથી અમદાવાદ શહેર શાહીબાગ પો.સ્ટે.ના ચોરીમાં ગુનામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપી ભાવેશભાઈ ઉર્ફે ટકો રમેશભાઈ કુરીયા જાતે.કોળી ઉ.વ.૨૫ રહે.પંચમુખી ઢોરો, પેલી શેરી, હળવદ તા.હળવદ જી.મોરબી વાળાને પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે અમદાવાદ શહેરના શાહીબાગ પો.સ્ટે. તથા અમદાવાદ શહેરના ઓઢવ પો.સ્ટે.ને સોંપવા કાર્યવાહી હાથ ધરેલ છે.

આ સફળકામગીરીમાં પીઆઇ એમ.વી.પટેલ, પો.હેડ.કોન્સ. કિશોરભાઇ સોલગામા, પો.કોન્સ. દેવેન્દ્રસિંહ ઝાલા, પો.કોન્સ. ગંભીરસિંહ ચૌહાણ, પો.કોન્સ. બીપીનભાઈ પરમાર, પો.કોન્સ. તેજપાલસિંહ ઝાલા, પો.કોન્સ. કમલેશભાઇ પરમાર રોકાયેલ હતા.

Related posts

*HELLO MORBI: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાળંગપુર ધામ હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિ અવસરે ઉપસ્થિત રહ્યા*

editor

*HELLO MORBI: મોરબી જલારામ મંદિર ખાતે આવતીકાલ થી ઉતરાયણ સુધી દરરોજ સર્વજ્ઞાતિય રાહતદરે ચીકી વિતરણ થશે.*

Hello Morbi

*નવાબંદર ખાતે સમુહ શાદી સમારોહ યોજ્યો, 24 દુલ્હા-દુલ્હન નિકાહના પાક બંધનમાં બંધાયા..*

Hello Morbi

Leave a Comment