• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Other

જોડીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 11 પોલીસ કર્મી ની એકી સાથે બદલી

જોડીયા તા 19

જોડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેઓની જામનગર જિલ્લાના પોલીસ વડા દ્વારા સામૂહિક બદલી ઓ કરવામાં આવેલ. જેમાં જોડિયા પોલીસ સ્ટેશનમાંથી એકી સાથે (૧૧) પોલીસ સ્ટાફ ની બદલી ઓ થઈ છે. તો આજ રોજ જોડિયા પોલીસ સ્ટેશનના PSI શ્રી એમ.આર. વાળા સાહેબ ના વરદ હસ્તે તમામ સ્ટાફ ને શ્રી ફળ અને પળો આપીને વિદાય આપવામાં આવી હતી. આ સમયે તમામ સ્ટાફ ની આખોમાં આશુ આવી ગયા હતા….
શરદ એમ.રાવલ…હડિયાણા..

Related posts

*પડધરી સિવિલ હોસ્પિટલ ખાતે ફાયર બ્રિગેડ વિશે ડેમો સ્ટેસ્શન કરાયું*

Hello Morbi

*HELLO MORBI NEWS: સૂફી સંત શ્રી શંકરડાડા ની 37 મી પુણ્યતિથિ નિમિતે સલાયા શહેર ભાજપ પ્રમુખ અને રઘુવંશી સમાજના અગ્રણી શ્રી લાલજીભાઈ ભૂવા દ્વારા ડાડાને ચાદર ચડાવાશે*

editor

*હડીયાણા પ્રાથમિક શાળા ના આચાર્ય નો પુત્ર ઝળક્યો*

Hello Morbi

Leave a Comment