• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:પોઝિટિવ મોરબીના ફાઉન્ડર વિષ્ણુકુમાર વિડજાનો આજે જન્મદિવસ*

પોઝિટિવ મોરબીના ફાઉન્ડર વિષ્ણુકુમાર વિડજાનો આજે જન્મદિવસ

બાલ્યકાળથી જ સંઘના સ્વયંસેવક અને મૂળ જૂના ઘાંટીલા ગામના વિષ્ણુકુમાર કાંતિલાલ વિડજા MA., M.Ed. B.J.M.C. નો અભ્યાસ કરી હાલ શ્રી સરસ્વતી શિશુમંદિર – શકત શનાળા ખાતે વહીવટી પ્રધાનાચાર્ય તરીકે ઘણા વર્ષોથી સેવા આપી રહ્યા છે. આ સાથે રાધા સરાફી મંડળીના મંત્રી, વિદ્યાભારતી દ્વારકા વિભાગના પ્રચાર પ્રમુખ, પ્રાંત પ્રચાર ટીમના સદસ્ય અને સંઘમાં વિવિધ જવાબદારી બાદ હાલ મોરબી જિલ્લા પ્રચાર ટીમ સદસ્ય, બાળ અને મહિલા સુરક્ષા – ગુજરાત રાજ્યના સદસ્ય તથા પોઝિટિવ મોરબી ન્યુઝના ફાઉન્ડર સહિતની અનેક જવાબદારીઓ વહન કરી રહ્યા છે. આ સાથે પ્રાઇવેટ ડિટેક્ટિવ CPD ની પરીક્ષા પાસ કરેલ છે. આ સાથે સિયારામ પ્રિન્ટિંગ અને પબ્લિસિટી સહિતના અનેક વ્યવસાય સાથે સંકળાયેલા છે. આજ તેમનો જન્મદિવસ છે ત્યારે તેમના નંબર 9879450265 પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

Related posts

*આજે પૂર્વ મેયર જનકભાઈ કોટકનો જન્મદિવસ રાજકોટ: જનસંઘ અને ભાજપનાં પાયાના પથ્થર સમા, અડિખમ નેતા*

Hello Morbi

*HELLO MORBI: ગણેશ ચતુર્થીના પર્વ અનુસંધાને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામુ બહાર પડાયું*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જલારામ મંદિર ડીસા ખાતે વિવિધ સંસ્થાઓનું કરવામાં આવેલ શાનદાર સન્માન*

editor

Leave a Comment