• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી: નાની બજારમાંથી ઇંગ્લિશ દારૂની બોટલો સાથે એક ઈસમ ને ઝડપી પાડતી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ની ટીમ*

 મોરબી :તા ૧૦ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ને મળેલી બાતમીના આધારે શહેરના નાની બજાર વિસ્તારમાં ઇંગ્લિશ શરાબની બોટલ વેચવા માટે લયાવેલ ઇસમને સિવાસ રીગલ અને જ્હોની વોકર બ્રાન્ડ વિદેશી દારૂની ૧૩ બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે મોરબી નાની બજાર, વિશ્વકર્મા મંદિર પાસે રહેણાંક મકાનમાં દરોડો પાડી સિવાસ રીગલ બ્રાન્ડ દારૂની ૮ બોટલ અને જ્હોની વોકર બ્રાન્ડ દારૂની ૫ બોટલ કિંમત રૂપિયા ૪૯ હજાર સાથે યોગીરાજસિંહ ખોડુભા વાઘેલા નામના ઇસમને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

આ સફળ કામગીરીમાં એ ડિવિઝન ના પી.એસ.આઇ એચ એચ એ જાડેજા, કે એચ ભોચીયા, એએસઆઈ રાજદીપસિંહ રાણા તથા સ્ટાફ ના ઓ રોકાયા હતા

Related posts

*મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે મોરબી રોજગાર કચેરીના કોલ સેન્ટરનું ઇ-લોકાર્પણ*

Hello Morbi

*HELLO MORBI: મોરબી એડિવિઝન પોલીસ ની પેટ્રોલિંગમાં નીકળેલ પીસીઆર ની ટીમની પરમાણીકતા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં ‘કૃતજ્ઞતા દિવસ’નું આયોજન*

editor

Leave a Comment