• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*બેંક ઓફ બરોડા આમરણ શાખા માં સ્ટાફની ઘટ તાત્કાલિક પૂરી કરવા લોકોની માંગ*

આમરણ: શાખા ની બેંક ઓફ બરોડા માં લોન અધિકારી સહિતના સ્ટાફની ઘટ ને લઈને લોકોના કામ ખોરંબે, પડ્યા કર્મનિષ્ઠ બ્રાન્ચ મેનેજર સિંહા સાહેબ કે જેવો હાલ લોકો ને મુશ્કેલી ના પડે તે હેતુથી ક્લાર્ક અને મેનેજરની ભૂમિકા ભજવતા હોય તેના ભાગરૂપે પાસ બુકો પ્રિન્ટ કરતા પણ નજરે ચડે છે

હાલ શાખામાં લોન અધિકારી સહિતના કર્મચારીઓની ઘટને લઈને ખેડૂતોના કામો ખોરંભે પડ્યા છે કે જેમાં ધિરાણ, તત્કાલ લોન, ગોલ્ડ લોન, જેવી અનેક કામગીરીઓ અધિકારીઓના અભાવે બંધ પડી છે જેથી કરીને લોકોને ખૂબ જ મુશ્કેલીઓ વેઠવી પડે છે તો તાત્કાલિકના ધોરણે ત્યાં ઓફિસરની નિમણૂક કરી અને બેંક ની કામગીરી રેગ્યુલર થાય તેવી ત્યાંની સ્થાનિક પ્રજા લાગણી અને માગણી વ્યક્ત કરી રહી છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી ના નવલખી ગામે શ્રી પાટાવાળી મેલડી માતાજી નો માંડવો યોજાશે*

editor

*માળિયાના કુંતાશી ગામે સમાજ સેવા કેન્દ્ર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*રાજ્ય સભાના સાંસદ અને બી જે પી ના વરિષ્ઠ નેતા સ્વ અભ્ય ભાઈ ભારદ્વાજ ના નિધન થી શોક વ્યકત કરતા મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી ભાઈ દેથરીયા*

Hello Morbi

Leave a Comment