• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી માળિયા વિધાનસભાના ઉમેદવાર કાંતિલાલના સમર્થનમાં જેતપર માં મહિલાઓએ જાહેર સભા યોજી*

મોરબી :તા ૨૪ આજરોજ મોરબી માળિયા વિધાનસભા ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાના સમર્થનમાં જેતપર ગામે મહિલાઓ દ્વારા જાહેર સભા યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાય હતી.

 

હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે. ઉમેદવારો દ્વારા પ્રચાર કાર્ય પુરજોશમાં ચાલી રહ્યા છે. ત્યારે મોરબી- માળિયા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાના સમર્થનમાં તેમના ગામ જેતપરમાં મહિલાઓ દ્વારા મોટા પાયે જાહેર સભા અને કાનગોપી નું આયોજન કર્યું હતું. જેમાં ગામની સ્ત્રીઓએ મોટી સંખ્યામાં હાજરી આપીને નારીશક્તિનો પરિચય કરાવ્યો હતો.

Related posts

*વિધાનસભાના નવનિયુકત અધ્યક્ષ શ્રીમતી નીમાબેન આચાર્યનું લોહાણા મહા પરિષદ દ્રારા અમદાવાદ ખાતે કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

*મોરબીને રેમડેસિવીરનો વધુ જથ્થો આપવા મોહનભાઇ કુંડારીયાએ સીએમને કરી રજુઆત*

Hello Morbi

*HELLO MORBI: મોરબી નગર પાલિકાના સફાઈ કર્મીને નિવૃત્ત થયાનું કહી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો કોંગી અગ્રણી નો આક્ષેપ*

editor

Leave a Comment