• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી માળિયા વિધાનસભા બેઠકના ઉમેદવાર કાંતિલાલ નો આજનો પદયાત્ર લોક સંપક કાર્યક્રમ*

મોરબી તારીખ ૨૫ આજરોજ મોરબી માળિયા વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના લોકલાડીલા ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા વિજયના વિશ્વાસ સાથે પદયાત્રા લોક સંપર્ક સવારે 9:30 કલાકે બાપાસીતારામ ચોકથી પ્રારંભ કરશે અને ત્યાંથી સુભાષનગર, અવની ચોકડી, નિર્મલ સ્કૂલ, મધુરમ સોસાયટી , આલાપ રોડ, થી આલાપ સોસાયટી જશે તેથી તમામ કાર્યકર મિત્રોને સવારે 9:30 કલાકે બાપા સીતારામ ચોક રવાપર રોડ ખાતે પહોંચી જવા વિનંતી કરવામાં આવી હતી

Related posts

*HELLO MORBI:અણીયારી જેતપરરોડ ઉપરથી ઇંગ્લિશ દારૂની ભરેલ ક્રેટા કાર સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

*હડીયાણા કન્યા શાળા ની વિધાર્થિની જોડીયા તાલુકા કક્ષા એ પ્રથમ નંબર*

Hello Morbi

*HELLO MORBI: ઈશ્વરીયા: ભરવાડ સમાજના યુવા આગેવાન સુરેશભાઈ ટોળીયા નો આજે જન્મદિવસ*

editor

Leave a Comment