• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: વિધાનસભાની ચૂંટણી 2022 પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા એ પરિવાર સાથે ચમનપર તેમના વતનમાં મતદાન કર્યું*

વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨

 

મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાએ પરિવાર સાથે

 

 તેમના વતન ચમનપર ખાતે મતદાન કર્યુ

 

  

 

મંત્રીશ્રીએ પરિવાર સાથે મતદાન કરી ગ્રામજનોને

 

 વધુ વધુ મતદાન કરવા અપીલ કરીએ

  

 

 

 

માહિતી બ્યુરો, મોરબી

 

વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું સમગ્ર રાજ્યમાં ઉત્સાહથી મતદાન ચાલી રહ્યું છે. જાહેર જનતાની સાથે નેતાઓ અને દિગ્ગજો પણ મતદાન કરી રહ્યા છે. મોરબી ખાતે લોકો આનંદથી મતદાનના પર્વની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાએ તેમના વતન માળીયા તાલુકાના ચમનપર ખાતે પરિવાર સાથે ઉત્સાહભેર મતદાન કર્યુ હતું. મતદન કરી તેમણે ગ્રામજનોને અચૂક મતદાન થકી ૧૦૦ ટકા મતદાન કરવા માટે લોકોને અપીલ કરી હતી.

Related posts

*HELLO MORBI:મોરબી ના લખધિરનગર પ્રાથમિક શાળા ખાતે બાલ સ્વાસ્થ્ય શિબિર યોજાઈ*

editor

*HELLO MORBI: મૉરબી મા સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ ના તેજસ્વી વિધાથી નૉ સન્માન સમારોહ યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: આમરણ:મીઠી મધુર 𝟏𝟎𝟎 ટકા ઓર્ગેનિક ભગીરથ ફાર્મની ખારેક હવે માવનગામ (હાઈવે) પર મળશે ઓર્ગેનિક પદ્ધતિથી ખારેકની ખેતી : રિટેઈલમાં એક કિલોના પેકિંગ તથા હોલસેલમાં પણ મળશે*

editor

Leave a Comment