• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ટંકારામાં ઉગમણા નાકનો પ્રવેશદ્વાર ઓચિંતો ધરાશય કોઈ જાનહાની નહીં થયા ના અહેવાલ*

અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારાટંકારા તા ૬ :આજરોજ ટંકારા શહેરના ઉગમણા નાકે બનાવવામાં આવેલ પ્રવેશદ્વાર અચાનક તૂટી પડ્યો હતો. જો કે આ દુર્ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી.

 

બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ટંકારા શહેરના ઉગમણા નાકે આવેલ પ્રવેશ દ્વાર આજે બપોરના સમયે અચાનક જ તૂટી પડતા લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. જો કે સદભાગ્યે દુર્ઘટના સમયે કોઈ વાહન કે લોકોની અવરજવર ન હોવાથી કોઈ જાનહાની સર્જાઈ ન હતી.

Related posts

*HELLO MORBI: ગુજરાત બહારના કર્મચારીઓને વિવિધ સંસ્થાઓએ વૈકલ્પિક વ્યવસ્થા કરીને મતદાન માટે અઠવાડિક ખાસ રજા આપવાની રહેશે*

editor

*પાટણ જિલ્લાના પોલીસ મથકમાં નાસતા ફરતા આરોપીને પડધરી પોલીસે પકડી પાડયો!*

Hello Morbi

*જોડિયા તાલુકાનાજસાપર પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું*

Hello Morbi

Leave a Comment