• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમીતભાઈ ચાવડા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ભરત સિંહ સોલંકી ની નવા વર્ષની શુભેચ્છાઓ, શુભકામનાઓ સાથે શુભેચ્છા મુલાકાત*

રાહિબ શા રફિક શા દિવાન આણંદ તારાપુર

આણંદ જિલ્લા ના બોરસદ ખાતે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ભરત સિંહ સોલંકી અને ઞુજરાત ના કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ ચાવડા ની આકલાવ ખાતે દિવાળી ના પાવન તહેવારો ની શુભેચ્છાઓx, શુભકામનાઓ સાથે ખુબ ખુબ અભિનંદન આણંદ નગરપાલિકા ના વિપક્ષ ના નેતા સલીમ દિવાન, મુલતાન શાહ બાપુ, મહમંદ રફિક જે દિવાન કિસ્મત સામાજિક કાર્યકર તેમજ

નગરપાલિકા ના કાઉન્સિલર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. 

 

Related posts

*જોડીયા મામલતદાર કચેરી ખાતે ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ધ્વનિત સિહ બોરોના ને સન્માનિત કરાયા*

Hello Morbi

*સરદાર બાગ સામે સવારે યોજાતી શાકમાર્કેટ અન્યત્ર ખસેડવા અંગે વિદ્યાર્થીઓ દ્વારા મોરબી નગરપાલીકા મા રજુઆત.*

Hello Morbi

*મૌસમ ના વરસાદ ની એન્ટ્રીબફારા બાદ ઠંડી ની લહેર અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર નીપ્રજા માં ખુશી*

Hello Morbi

Leave a Comment