• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી સિટી એ ડિવિજન પોલીસ મથક ની હદ માં મારામારીના ગુનાઓમાં અનેક વખત ઝડપાતા શખ્સ ને પાસા તળે જેલહવાલે કરાયો*

મોરબી તા ૫ : મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથક ના હદ વીસ્તારમાં અવારનવાર મારામારી તેમજ રાયોટીંગ જેવા ગુન્હાઓમા પકડાયેલ ડેનીશભાઇ કિશોરભાઇ કથરેચા રહે.મોરબી કાલીકાપ્લોટ સાયન્ટફીક રોડવાળા વિરૂધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ હતું. જેથી આ શખ્સની અટકાયત કરી પાસા વોરંટની બજવણી કરી સુરત લાજપોર જેલ હવાલે મોકલવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

Related posts

*HELLO MORBI: માળીયા ની સુલતાનપુર શાળા માં વન દિવસ ની ઉજવણી કરાઈ*

editor

*HELLO MORBI: ઘરના કાંઠે યોજનાઓની ગંગા વહી રહી છેપુણ્ય કમાવવાનો મોકો ચૂકશો નહિ અમારા જેવા મધ્યમ પરિવારોને યોજનાઓનો લાભ આપીવડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના લોકપ્રિય નેતા બન્યા છે*

editor

*બાલંભા ગામે તાલુકા શાળા ખાતે પ્રધાનમંત્રી ગરીબ યોજના અંતગર્ત અન ઉત્સવની ઉજવણી કરાઈ*

Hello Morbi

Leave a Comment