• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જામનગર જિલ્લાના NSUI ના પ્રમુખ સનીભાઈ આચાર્ય ની નિમણુક ને આવકાર દાયક ગણાવતા ધ્રોલ જોડિયા રામાનંદી સાધુ સમાજના આગેવાન લલિતભાઈ નિમાવત*

 

જામનગર ખાતે NSUI ના નવ નિયુક્ત હોદેદારોની વરણી

જામનગર ખાતે તા.19/12/22 ના રોજ NSUI ના હોદેદારોની વરણી થતા જામનગર NSUI ના જિલ્લા પ્રમુખ તરીકે સન્નીભાઈ ઉમેશભાઈ આચાર્ય ની નિયુક્તિ થતા ચોમેરથી શુભકામનાઓનો પાઠવવામાં આવી રહી છે.નાની ઉમરે ખુબ મોટી જવાબદારી વહન કરતા સન્નીભાઈ વિદ્યાર્થીઓમાં ખુબ જ લોકપ્રિય છે.સમાજોપયોગી અને લોકાભિમુખ કાર્યો સતત કરતા રહે એવી અંતરની શુભકામનાઓ.
શુભેચ્છક :
લલિતભાઈ એમ. નિમાવત
ઉપપ્રમુખશ્રી
રામાનંદી સાધુ સમાજ
ધ્રોલ જોડીયા તાલુકા મંડળ

Related posts

*HELLO MORBI NEWS:મોરબી: ડો.જયેશ પનારા લેખિત પુસ્તક તથા કોમલબેન પનારા અને પ્રજ્ઞાબેન જીવાણી લેખિત પુસ્તકનું વિમોચન થયું*

editor

*વિશ્ર્વ લોહાણા મહા પરિષદ ઉતર ગુજરાત ઝોનના જીવદયા સમિતિના હોદેદારોની થયેલ વરણી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી જિલ્લા કલેક્ટરશ્રી અધ્યક્ષસ્થાને ‘પ્રવાસન વિકાસ સોસાયટી’ની બેઠક યોજાઈ:રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતિ*

editor

Leave a Comment