• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોગલધામ કબરાઉ દર્શન કરવા આવતી કાલે પહોંચશે મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા*

 

કચ્છના ભચાઉ તાલુકામાં આવેલ સુવિખ્યાત તિર્થસ્થાન *માઁ મોગલધામ – કબરાઉ* ના દર્શન કરવાની આગેવાન કાર્યકર્તાની *માનતા* ના અનુસંધાનમાં

*મોરબી ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા* તા. 21.12.2022 બુધવારના રોજ બપોરે 12:00 કલાકે કબરાઉ મુકામે પહોંચશે

કબરાઉ દર્શન સંપન્ન કરી સુવિખ્યાત તીર્થધામ કટારીયા ધામ દર્શન માટે પધારશે

કાર્યકર્તા મિત્રોને દર્શન માટેની અનુકૂળતા હોય તો પધારવા વિનંતી સાથે આમંત્રણ.

સાંજે 5.00 કલાકે ઉમા ટાઉનશીપ મુકામે આવી જશે જે વિદિત થાય

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: શ્રી ડી સી મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી નવાડેલા રોડ ખાતે નિશુલ્ક કેન્સર નીદાન કેમ્પ યોજાશે*

editor

*પાલનપુર મુકામે સંસ્કાર ભારતી, બનાસકાંઠા ની પ્રથમ બેઠક મળી*

Hello Morbi

*HELLO MORBI:કચ્છ લોકસભા બેઠકની ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાઈ તે માટે કુલ પાંચ ઓબઝવરર્શ્રીની નિમણુક કરાઇ*

editor

Leave a Comment