• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELOO MORBI:માળીયા તાલુકા ના પ્રા.આ.કેન્દ્ર સરવડ દ્વારા રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ પ્રોગ્રામ અંતર્ગત એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેશ દિવસ ની ઉજવણી કરવામાં આવી*

 

*માળીયા તાલુકા ના પ્રા.આ.કેન્દ્ર સરવડ દ્વારા રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ પ્રોગ્રામ અંતર્ગત એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેશ દિવસ ની ઉજવણી કરવામાં આવી*

આજ રોજ તા.૨૨.૧૨.૨૦૨૨
પ્રા.આ.કેન્દ્ર સરવડ ની ટીમ ( MPHS CHO,FHW,LT,) દ્વારા માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી, અને આર.સી.એચ.ઓ. શ્રી આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત મોરબી, તાલુકા હેલ્થ ઓફિસર માળીયા, તેમજ મેડિકલ ઓફિસર પ્રા.આ.કેન્દ્ર સરવડ ના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ની ઉજવણી કરવામાં આવી. જેમાં આ મુજબ ની કામગીરી કરવામાં આવી હતી.
➡️ કિશોર/કિશોરીઓને યોગ્ય પોષણ મળી રહે એ માટે આયર્ન થી ભરપૂર ખોરાક વિશે માર્ગદર્શન તથા તેના વિવિધ સ્ત્રોતો વિષે સમજ પુરી પાડવામાં આવી.
➡️ કિશોર/કિશોરીઓને શારીરિક,માનસિક અને ભાવનાત્મક ફેરફાર વિશે સમજ.
➡️કિશોરીઓને માસિક ચક્ર અને તેમાં રાખવામાં આવતી સ્વચ્છતાં વિશે સમજ.
➡️પ્રજનન માર્ગ ના ચેપો તેમજ જાતીય સમાગમ થી પ્રસારિત થતા ચેપો વિશે સમજ.
➡️ કિશોર/કિશોરીઓના હિમોગ્લોબિનની તપાસ
➡️તથા એનેમિક કિશોર/કિશોરીઓને આયર્ન ફોલિક એસિડ ની ગોળી આપવામાં આવી.
➡️પોષણ યુક્ત આહાર વિશે સમજ આપવામાં આવી.

Related posts

*HELLO MORBI NEWS:મોરબી-જેતપર રોડ પીપળી ગામ નજીક ઇંગ્લીશ દારૂના કટીંગ સમયે ત્રાટકી ક્રાઇમ બ્રાંચ મોરબી*

editor

*શું તમારા ટૂથપેસ્ટમાં ઝેર છે? ટૂથપેસ્ટ વાપતા પહેલાં આ વાંચી લેજો નહીં તો પસ્તાશો*

Hello Morbi

*HELLO MORBI NEWS:કુવાડવા રોડ પો.સ્ટે વિસ્તારમાથી મોટરસાઈકલ ચોરી કરેલ ચોર મુદ્દામાલને પકડી પાડતી વાંકાનેર સીટી પોલીસ*

editor

Leave a Comment