• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી થી શ્રી રામ ધામ ખાતે ધારાસભ્યના સન્માન સમારોહમાં જવા માટે મોરબી જલારામ મંદિર ખાતેથી બસની વિશેષ વ્યવસ્થા કરાઈ*

*મોરબી થી શ્રી રામધામ ખાતે ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી ના સન્માન સમારોહ માં જવા માટે મોરબી જલારામ મંદિર ખાતે થી બસ ની વિશેષ વ્યવસ્થા યોજાશે.*

*મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ ખાતે થી પ્રસ્થાન*
-*તા.૧-૧-૨૦૨૩ રવિવાર સવારે ૭ઃ૩૦ કલાકે*

*-નામ નોંધાવવા માટે સંપર્ક*
૧. નરેન્દ્રભાઈ રાચ્છ- મંત્રી શ્રી લોહાણા મહાજન-મોરબી. મો.99259 85394

૨.ભાવીનભાઈ ઘેલાણી- પ્રમુખ RKM મોરબી જીલ્લો. મો.87581 20435

૩.મેઘાબેન પોપટ- મહિલા પ્રમુખ RKM મોરબી જીલ્લો. મો.95748 15000

૪. હસુભાઈ પુજારા-પ્રમુખ અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના મોરબી. મો.99983 40191

૫. તેજશભાઈ બારા- પ્રમુખ RKM મોરબી શહેર મો.96878 99499

૬. હરીશભાઈ રાજા- ટ્રસ્ટી શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ મોરબી. મો.98792 18415

૭. પપ્પુભાઈ ચંડીભમર- રઘુવંશી યુવક મંડળ મોરબી. મો.98793 55410

૮. ચંદ્રિકાબેન પલાણ- રઘુવંશી મહિલા મંડળ મોરબી. મો.91068 77148

૯. ભાવનાબેન સોમૈયા- જલારામ મંદિર મહિલા મંડળ મોરબી. મો.94295 78412

૧૦. અનિલભાઈ સોમૈયા -શ્રી જલારામ સેવા મંડળ મોરબી. મો.85110 60066

*બસ ની સંખ્યા નિર્ધારિત કરવા ની હોય શ્રી રામધામ જવા માટે નામ નોંધણી ઉપરોક્ત નંબર પર શુક્રવાર તા.૩૦-૧૨-૨૦૨૨ સાંજ સુધી માં કરાવવા વિનંતી.*

Related posts

*HELLO MORBI:મોરબી-કચ્છ હાઇવે પર પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની સૂચનાથી યાતાયાત ફરી શરૂ કરાયો*

editor

*HELLO MORBI NEWS:ભગવાન પરશુરામજી શોભાયાત્રાનું જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવ્યું ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય સન્માન*

editor

*જોડીયા તાલુકાના હડીયાણા ગામના શિક્ષકો ઉપસ્થિત રહ્યા*

Hello Morbi

Leave a Comment