• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: કુવાડવા ખાતે કોટક પરિવાર ના કુળદેવી શ્રી ભવાની માતાજી ના મંદિરે પરિવાર નું ભવ્ય સનેહ મિલન યોજાશે*અહેવાલ કૌશિક કોટક પડધરી*

કુવાડવા મા કોટક પરીવાર નાં કુળદેવી શ્રી ભવાની મતાજી મંદીરે પરિવારનું ભવ્ય સ્નેહ મીલન કાર્યક્રમ કુવાડવા માં કોટક પરિવાર ના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદીરે ભવ્ય સ્નેહ મીલન કાર્યક્રમ તથા મહાપ્રસાદ નુ આયોજન મહા સુદ બીજ તા.23,1,23ને સોમવાર ના રોજ રાખેલ છે તો આ સ્નેહ મીલન કાર્યક્રમ માં સમસ્ત કોટક પરીવાર ને મહી
મહેમાન સહીત પધારવા ભાવભર્યું નિમંત્રણ કોટક પરીવાર વતી પાઠવવામાં આવેછે આ કાર્યક્રમમાં સાંજે સાત કલાકે માતાજીની મહા આરતી ત્યારબાદ મહાપ્રસાદ નું આયોજન કરેલ છે

Related posts

*પીઠડ ગામે પી એચ સી સેન્ટર ને કોંગ્રેસ ના ધારાસભ્ય પ્રવીણભાઈ મૂછડીયા ના વરદ હસ્તે એમ્બિયુલસ નું લોકા અર્પણ કરવામાં આવ્યું*

Hello Morbi

*HELLO MORBI: શાબાશ મોરબી પોલીસ:સેવા પરમો ઘર્મ પંક્તિને સાર્થક કરતી મોરબી પોલીસ*

editor

*HELLO MORBI NEWS:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી લોહાણા સમાજ અગ્રણી નૈમિષભાઈ પંડિત નો જન્મદીન તેમના મિત્રો દ્વારા ઉજવાયો*

editor

Leave a Comment