• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ડીસા જલારામ મંદિરના 23 મા પાટોત્સવ નિમિતે યજ્ઞનું આયોજન*

ડીસા જલારામ મંદિરના 23 મા પાટોત્સવ નિમિતે યજ્ઞનું આયોજન
સંવત 2026 મહા સુદ તેરસ ગુરૂવાર તારીખ 17-2-2000 ના અતિ પવિત્ર દિવસે ડીસા જલારામ મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગેચંગે યોજાયો હતો.આ ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ખૂબ જ મોટી સંખ્યામાં સાધુ-સંતો-સાધ્વીજીઓએ પધારી આશીર્વાદ આપ્યા હતા.દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રેવીસમો પાટોત્સવ મહા સુદ તેરસ તારીખ 3-2-2023 શુક્રવારે યજ્ઞ ના માધ્યમથી ઉજવવામાં આવશે.
યજ્ઞની વિધિ સવારે 9=00 થી 11=00 દરમિયાન કરવામાં આવશે જેમાં અગીયાર દંપતીઓ ભાગ લેશે.સમગ્ર ડીસા નગરના ધર્મપ્રેમી તેમજ જલારામપ્રેમી ભાઈ/બહેનો ખાસ ઉપસ્થિત રહીને યજ્ઞ દર્શન તેમજ જલારામ દર્શનનો લાભ લેનાર છે.
જલારામ ટ્રસ્ટ ડીસા દ્રારા પાટોત્સવ તેમજ યજ્ઞ નિમિતે જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.યજ્ઞમાં બેસનાર દંપતીઓની નોંધણી વહેલા તે પહેલાના ધોરણે થનાર છે.

Related posts

*HELLO MORBI NEWS:અનાથાશ્રમના માધ્યમથી માનવસેવાનું અતિ પ્રેરણાદાયી સત્કાર્ય કરતા દિયોદરના શ્રી લલીતભાઈ (લાલજીભાઈ) ધુડાભાઈ જોષી*

editor

*અમરેલી ના પિરે તરિકત ખાનદાને ચિસ્તીયા સરકાર નિઝામ બાપુ નો આજે જન્મદિવસ*

Hello Morbi

*મોરબી : મોચી સમાજના પૂજ્ય સંત શિરોમણી શ્રી જાગા સ્વામીની જન્મ જ્યંતીની ઉજવણી કરાઈ*

Hello Morbi

Leave a Comment