• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:છેલ્લા ત્રણ વર્ષથી એન.ડી.પી.એસ.ના ગુન્હામાં નાસતો ફરતો આરોપીને નવસારીથી પકડી પાડતી મોરબી સીટી બી ડીવીજન પોલીસ*

છેલ્લા ત્રણ વર્ષથી એન.ડી.પી.એસ.ના ગુન્હામાં નાસતો ફરતો આરોપીને નવસારીથી પકડી પાડતી મોરબી સીટી બી ડીવીજન પોલીસ
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રીપાઠી સાહેબ નાઓની સુચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ નાઓએ મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અનુસંધાને જરૂરી સુચના/માર્ગદર્શન કરેલ હોય જેના અન્વયે અમો પોલીસ ઇન્સપેક્ટર એન.એ.વસાવા મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. ના સુપરવિઝન હેઠળ મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. બી પાર્ટ ગુ.ર.નં.૯૫૯/૨૦૨૨ એન.ડી.પી.એસ. એકટ ક. ૮(સી),૨૦(બી) મુજબના ગુનાના નાસતા ફરતા આરોપી ગુલાબચંદ કમલાશંકર યાદવ જાતે આહિર ઉ.વ.૪૯ રહે. હાલ બીમલપુર અંબાવાડી લક્ષ્મીનગર નવસારી તા.જી. નવસારી મુળ રહે. ગામ હરીપુર મર્કો તા.હડીયા જી.પ્રયાગરાજ રાજ્ય યુ.પી. વાળાના અત્રેના પો.સ્ટે.ના પો.કોન્સ. ભાવેશભાઇ કનુભાઇ નાઓને ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસના આધારે આરોપીનુ લોકેશન મેળવી અત્રેના પો.હેડ કોન્સ. સંજયભાઇ રાઠોડ તથા વિજયભાઇ બાર તથા પો.કોન્સ. સિધ્ધરાજસિંહ ઝાલા નાઓએ સદરહુ આરોપીને નવસારી ખાતેથી પકડી પાડી સદરહુ આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Related posts

*HELLO MORBI NEWS:મોરબી: મહાનગરપાલિકા દ્વારાવિશ્વ તમાકુ નિષેધ દિવસ ૨૦૨૫ ની ઉજવણી કરવામા આવી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આશરે છ હજારથી પણ વધુ વાલીઓની ઉપસ્થિતામા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબી દ્વારા વાલી સેમિનાર યોજાયો*

editor

*મોરબી જલારામ મંદિર ખાતે સર્વજ્ઞાતિય રાહતદરે શુધ્ધ (અમૂલ) ઘી માંથી બનેલ સૂકામેવા થી ભરપુર અડદીયા વિતરણ શરૂ*

Hello Morbi

Leave a Comment