• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબીના સોખડા ગામ પંચાયત ખાતે સામાજિક ન્યાય સમિતિની બેઠક યોજાઈ*

*મોરબીના સોખડા ગામ પંચાયત ખાતે સામાજિક ન્યાય સમિતિની બેઠક યોજાઈ*

મોરબી: મોરબી શહેર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી ભાજપ શાસનકાળમાં વિકાસલક્ષી કાર્યને વેગ છેવાડાના ગ્રામ્ય વિસ્તારો સુધી મળે તેવા પ્રયાસો સ્થાનિક ધારાસભ્યો સંસદ સભ્યો અને ગુજરાત રાજ્યના મંત્રીઓ દ્વારા હાથ કરવામાં આવ્યા છે ત્યારે “સૌનો સાથ સૌનો” વિકાસ અંતર્ગત વિવિધ સરકારી કચેરીમાં સંકલન સમિતિ સહિત પ્રજા ચિંતન પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા થઈ રહી છે તેવા સમયે ગ્રામ્ય વિસ્તારના લોકો પોતાના વિસ્તારના વિવિધ પ્રશ્નો અંતર્ગત ગામ પંચાયતમાં મીટીંગ બેઠક ની રચના કરી પોતાના ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટાયેલા સભ્યો સરપંચો ની અધ્યક્ષતામાં વિવિધ ગ્રામ્ય વિસ્તાર ને વિકાસના લાભોથી વંચિત ન રહે તેવા હેતુસર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ અંતર્ગત ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે જ્યારે મોરબીના સોખડા ગામ ખાતે સામાજિક ન્યાય સમિતિ અનુસૂચિત સમાજ માટે ની બેઠક યોજાઇ હતી જેમાં મોરબી તાલુકાના સોખડા ગામ ખાતે ગામ પંચાયત કચેરીમાં સામાજિક ન્યાય સમિતિની બેઠક મળી હતી તેમાં અનુસૂચિત સમાજ અગ્રણીઓ આગેવાનો અને તલાટી કમ મંત્રી ની હાજરીમાં સામાજિક ન્યાય સમિતિની બેઠકમાં વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કર્યા બાદ અનુસૂચિત સમાજના વ્યક્તિઓને 100 વાર પ્લોટ તેમજ ભૂગર્ભ ગટર ગટર ના ગંદા પાણીને નિકાલ અંતર્ગત ગટરની વ્યવસ્થા કરવી તેમ જ જરૂરત મંદ 50 જેટલા લોકોને તત્કાલ પ્લોટ ફાળવી દેવા અંગે એજન્ડા મા ઠરાવ મંજુર કરેલ છે સાથોસાથ અનુસૂચિત સમાજમાં વ્યસન મુક્ત સમાજના લોકો રહે તેવા હેતુસર દારૂનો દુષણ અટકાવવા નો ઠરાવ કરવામાં આવ્યું હતું ત્યારબાદ મોતનો મલાજો જળવાઈ રહે તેવા હેતુસર અનુસૂચિત સમાજના સ્મશાન નો ઠરાવ કરવામાં આવ્યો છે આ સામાજિક ન્યાય સમિતિની અનુસૂચિત સમાજ ચિંતક શિબિરમાં ન્યાય સમિતિના ચેરમેન રમેશભાઈ મકવાણા. જેસીંગ ખીમાભાઈ સહિત જોસના બેન વસંતભાઈ વગેરે ને સમિતિના સભ્યો આ સામાજિક ન્યાય સમિતિની બેઠકમાં વિવિધ પ્રશ્નો અંતર્ગત હાજર રહ્યા હતા અને અનુસૂચિત સમાજના હક હિત અધિકાર અંતર્ગત ચર્ચા વિચારણા સાથે યોગ્ય જરૂરિયાતમંદ સમાજના લોકોને લાભ મળે તેવા હેતુસર ગત તારીખ 1 2 2023 ના રોજ બપોરના 2 વાગ્યાના સમયે સોખડા ગામ પંચાયત ખાતે સામાજિક ન્યાય સમિતિ ની બેઠક યોજાઈ હતી તેમાં હાજર રહેલા સભ્યો સહિત ના નામી અનામી ગામજનો હાજર રહ્યા હતા જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે

Related posts

*જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલાચડી પ્રાથમિક શાળાનું ગૌરવ*

Hello Morbi

*HELLO MORBI NEWS:નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનમાં ઇન્ટરનેશનલ વુમન્સ ડે ની ઉજવણી કરવામાં આવી*

editor

*શ્રી લોહાણા મહા પરિષદ મહિલા સમિતિ જીસીસી દ્વારા આર્યુવેદિક જાણકારી અને ફાયદા ઉપર સુંદર અને માહિતીસભર કાર્યક્રમનું ઓનલાઈન આયોજન કરાયું*

Hello Morbi

Leave a Comment