• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

આનંદો! અયોધ્યામાં રામલલ્લાનો થાળ હંમેશા વીરપુરના જલારામ મંદિર તરફથી ધરાવાશે, ગામમાં ખુશીનો માહોલ

ગામજનોએ ફટાકડા ફોડી અને એકબીજાનું મોં મીઠું કરાવીને આ ખુશી જાહોર કરી હતી.

ગુજરાતીઓ માટે આનંદના સમાચાર છે. અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરમાં રામલલ્લાને આજીવન વીરપુરના જલારામ મંદિર તરફથી થાળ ધરાવવામાં આવશે. જેની જાણ વીરપુરવાસીઓને થતા ખુશીનો માહોલ છવાયો હતો. ગામજનોએ ફટાકડા ફોડી અને એકબીજાનું મોં મીઠું કરાવીને આ ખુશી જાહોર કરી હતી.

આ અંગે બાપાના પરિવારજન ભરતભાઈ ચાંદરાણીએ જણાવ્યું છે કે, ‘વીરપુર જલારામ મંદિરના મહંત રઘુરામબાપાએ અયોધ્યા રામ મંદિરના ટ્રસ્ટીઓને આ વાત જણાવી હતી. ત્યારે રામ મંદિરના ટ્રસ્ટીઓએ વાત સ્વીકારી લેતા હવે હંમેશા માટે રામલલ્લાનો થાળ વીરપુર જલારામ મંદિર તરફથી ધરવામાં આવશે.’

 

Related posts

*HELLO MORBI:મોરબી જિલ્લાની દીકરીનો રાષ્ટ્રીય કક્ષાએ ગુનાખોરી અટકાવવા માટે સિંહ ફાળો*

editor

*મોરબીના વાઘપર ની સાત વર્ષની ઢીંગલીએ રામ મંદિરમાં બચત ગલાની રકમ આપી*

Hello Morbi

*HELLO MORBI: મોરબી માળિયા વિધાનસભાના ઉમેદવાર કાંતિલાલના સમર્થનમાં જેતપર માં મહિલાઓએ જાહેર સભા યોજી*

Hello Morbi

Leave a Comment